________________
गुजरासना ऐतिहासिक लेख - રર જેનું નામ લેતાં પુણ્ય થાય એવા વાલમીકિરાશિના એ શિષ્ય ત્રિપુરાન્તકે તીર્થો એવાની ઈચ્છાથી ચારે દિશાએ પવિત્ર કરી.
લો. ૨૩-૩૩ ( તીર્થયાત્રા વર્ણન) હિમાલય–કેદારનાથ, પ્રયાગ, શ્રી પર્વત, નર્મદા, ગોદાવરી–ત્યંબક, રામેશ્વર–રામસેતુ એ પ્રમાણે છેક ઉત્તરથી દક્ષિણ સૂધી ત્રિપુરાન્તકે યાત્રા કરી અને પછી ઉત્તરમાં પાછા ફરીને એ પશ્ચિમ કિનારે દેવપટ્ટન અથવા પ્રભાસ આબે, જ્યાં સરસ્વતી સમદ્રને મળે છે.
૩૪ અહિયાં ઉમાના પતિ ગંડ બૃહસ્પતિએ (બૃહસ્પતિનામે મન્દિરપૂજારીએ) ત્રિપુરાનકને આર્ય બનાવીને છઠ્ઠો મહત્તર કર્યો.
૩૫-૩૯ (ત્રિપુરાન્તકની પ્રશસા)
૪૦-૪૨ (ત્રિપુરાન્તકે સેમિનાથમાં કરેલાં કાર્યોનું વર્ણન ) પાંચ દેવળ બંધાવ્યાં, પાંચ મૂર્તિની પ્રતિષ્ઠા કરી, અને બે સ્તંભના આધારવાળું તરણુ રચાયું.
૪–૭૨ (પતે બંધાવેલાં મંદિરની પૂજાને અર્થે ત્રિપુરાન્તકે આપેલાં દાનેનું અને પૂજા વિધિનું વર્ણન) ૭૩–૭૪ (ત્રિપુરાન્તકની પ્રશંસા )
(૪૭) નિત્ય ની શુદ્ધિ અર્થે બે કાવડ જળ અને ઝિઝી ફસ જુજુબની સાવરણું મકાને સાફ કરવા માટે
(૪૮) નિવેદ્ય અન્ન અને માસિક ખર્ચના આપેલા દ્રવ્યના બદલામાં એક ચાલાક બટુકે આ બને ચીજે મેળવવાની અને તેમને ઉપયોગ કરવાનું ( આ શ્લેક એક જોડકું રચે છે.)
(૪૯) તે (ત્રિપુરાન્તક) જે સુવણ આપવાની નૈસર્ગિક ભાવનાથી પવિત્ર થયે હતે. તેણે શિરપર ઈદુકલા ધારતા દેવની પુરી તરફ કૃપાને લઈને પ્રતિમાસ ૮ દ્રમ્મ મપારકમાં ચંદનકાષ્ટ ખરીદવા અJ.
(૫૦) માળીઓનું મંડળ પ્રતિદિન ૨૦૦ શ્વેત કમળ અને ૨૦૦૦ સુગંધિત કનેરનાં પુષ્પ (કણવીર) આપશે.
(૫૧) તેણે ઘાટી વાહને માટે વાડીમાંથી શુદ્ધ વેદિકા પ્રાપ્ત કરવાના માસિક ખર્ચ માટે પરીક્ષિપટ્ટમાં ૬ કમ્મ આપ્યા.
(૫૨) “બે માણુક ચેખા, અને એક માણુક મુદ્ર ચાર કર્થ વૃત (ઘી) અને તેટલું દીપ માટે તેલ ” અને
(૫૩) સારી જાતનાં પાંચ સોપારી, (આ સર્વ) તે અન્યના ગુણ સ્થિર જનથી પ્રતિદિન કેકારમાં અપાયું હતું. ( આ બન્ને લેકે જેડકું રચે છે. )
(૫૪) તે કે જે પુણ્ય કાર્યોના અનુષ્ઠાનમાં પરાયણ હવે તેણે અહીં પણ પ્રતિમાસ ૫૫ વેળા માટે બે માણું સુગંધિત ગુન્ગલ આપવાની વ્યવસ્થા કરી.
(૫૫) મેહર પ્રતિદિન ૫૦ .. .. . નાગર વેલનાં પાન બીટ (પાનપટ્ટી) કરવા આપશે.
(૫૬) આ જેની ધર્મ સ્થાન (મંદિર)માં ઉપહાર માટે વ્યવસ્થા થઈ છે તે પશુપાલે શ્રી સોમનાથના કેડારમાંથી લાવવું જોઈએ અને (પૂજા કરનાર માણસને તેણે) આપવું.
(૫૭) એક માણુ ચાખા અને બે પક્ષિકા મુદ્ર તથા બે કર્યું છૂત આદિ ઠારીએ પશુપાલને ઉપહાર માટે પ્રતિદિન આપવું જોઈએ.
* માણું એટલે પાંચ મણનું માપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com