________________
રી
જિનાજ્ઞા . ૨
ભાષાન્તર “યાદવ કુળના ક્ષીરના ઉદધિ ઇંદુ........... માફક પવિત્ર કરતા
...જિન.............વિજય કર્યો.........આ ઉજજયન્તનું શિખર તેના ચરણકમળથી પવિત્ર થએલું છે અને ને પ્રભાવ અપર્ધિત છે છતાં નિજ પ્રભુના અતિ પ્રભાવાળા મંડળથી આવૃત બની સર્વ પર્વત પર નીલ છત્ર માફક ઉજજવળ અધિપતિની પદવી પિતાના શિર પર ધારણું કરે છે.
“સ્વરિત શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ ફાગુણ શુદિ ૧૦ બુધવારે શ્રી અણહિલપુરનિવાસી પ્રાગ્વાટ કુળના ઠકુર ચડપ્રસાદ, તેને પુત્ર સેમ, તેને પુત્ર આશારાજ અને તેને શ્રી કમારદેવીથી અવતરેલે લણિગ અને માલદેવને અનુજ અને તેજપાલને ચેઠ બંધુ મહામાત્ય શ્રી વસ્તુપાલ; તેને પુત્ર લલિતા દેવીની સરેવર જેવી કુખથી રાજહંસ સમાન જયતોસહ જનર સંવત ૭૦ પૂર્વ જયતસિહ તભતીર્થમાં મુદ્રાવ્યાપાર કરતા હતા, સંવત ૭૭ વર્ષે શ્રી શત્રુંજય, ઉજજયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થતા શ્રીમદ્દ દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંધના નાયક પદથી, ઐલુક્ય કુળના નભમાં પ્રકાશતા સૂર્ય સમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદના પુત્ર મહારાજ વીરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રી શારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરમાં મુખ્ય ધવલકકક છે તેમાં મુદ્રાવ્યાપાર કરતા તેના અનુજ તેજપાલથી શ્રી શત્રજય, અખાચલ, વગેરે મહાતીર્થોમાં, શ્રીમદ્દ અણહિલપુર, ભુગુપુ૨, સ્તંભનકપુર, સ્તંભતાથ કર્ભવતી, ધવલકકક આદિ નગરોમાં તથા અન્ય સ્થાનમાં કેટી નવાં ધર્મસ્થાને બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યા.
તેમ જ વિખ્યાત વસ્તુપાલ શ્રી શત્રુંજયના મહાતીર્થપરના અવતાર શ્રીમદ્દ આદિ તીર્થકર શ્રી ઋષભદેવ, તંભનકપુરના અવતાર શ્રી પાર્શ્વનાથ દેવ, સત્યપુરના અવતા દેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરમાં અવતાર શ્રી સરસ્વતિની વિખ્યાત મૂર્તિ આ ચાર દેવ અને બે જિન- અખ, અવલેકના, શામ્બ અને પ્રદ્યુમ્નનાં ચાર શિખરે પર શ્રી નેમિનાથ ફેવથી અલંકારિત દે- અશ્વપર આરહણ કરેલા પિતાના પિતામહ શ્રી સેમ, અને પિતા શ્રી આશારાજની બે મૂર્તિઓ અને ત્રણ તેરણથી મંડિત શ્રી નેમિનાથ દેવ તેના પૂર્વ યેષ્ઠ બંધુ, અનુજ, પુત્રો આદિની મૂર્તિઓ વાળો સુખેધાટનક તંભ, શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રકૃતિ અનેક કીર્તન પરંપરાથી વિરાજિત શ્રી નેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ ઉજજયન્ત મહાતીર્થમાં પોતાના અને પોતાની પત્ની પ્રાગ્વાટ વંશના શ્રી કાઠડની રણુથી થએલી પુત્રી શ્રી સેબુકાના પુણ્યની વૃદ્ધિ માટે શ્રી નાગેન્દ્ર ગચછના ભટ્ટારક શ્રી મહેન્દ્ર સૂરિના પુત્ર અને શિષ્ય શ્રી શાન્તિસૂરિના શિષ્ય શ્રી આનન્દસૂરિથી અને અમરસૂરિનું પદ ધારણ કરતા ભટ્ટારક શ્રી હરિભ્રદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુ શ્રી વિજયસેનસૂરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ દેવ આદિ ચોવીસ તીર્થંકરથી અલકારિત નવ મંડપ સહિત મહાતીર્વાવતારનું ભવ્ય નવું મંદિર,- આ સર્વ બાંધ્યું.
(ક) હે કલિકાલ ! તારું ચિત્ત કેમ થાકી ગયું છે ? વિશ્વના મેહ તું હાસ્ય કેમ નથી કરતે ? હું તૃણા ! તારું મુખ કેમ શ્યામ છે ? હે વિનના સમૂહ ! તારે શ્રમ કેમ ફળીભૂત નથી થયે? (તઓ ઉત્તર આપે છે:) વસ્તુપાલનાં સુકન્યથી બલવાન બનેલા, ગુણેના સેન્યને લઈને અમારો ઉપાય સુખેથી આગળ વધતા નથી, એ વિના બીજે ઉત્તર અમે આપીએ?
લેખ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com