Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
[૨] ભારતીય સંસ્કૃતિનાં અને
આ દેશની સંસ્કૃતિ જોવા માટે રામયુગથી લઇને ગાંધીયુગ સુધી સળંગ ઈતિહાસ આપણે જે પડશે. સાતત્ય-રક્ષાને જે
ખ્યાલ આવી જાય છે તે પ્રમાણે પરિવર્તન થઈ શકે. એ પણ ખ્યાલ આવે કે બધાની સાથે સુમેળ રાખ હેય તે ક્યાં અને કેવું તેમ જ કેટલું પરિવર્તન વિવેકસર કરવું જોઈએ ! આને વધુ વિસ્તારથી સમજવા માટે આપણે સંસ્કૃતિના આઠ અંગે મૂકયાં હતાં. એ અંગે ઉપર વિશેષ વિવેચન કરવાનું છે. [૧] વિશ્વકુટુંબિતાની ચતુરંગિણું :
ભારતીય સંસ્કૃતિને મુખ્ય આધાર અને કૌટુંબિક જીવનને પાયો જોવા જઈએ તે આ વિશ્વકુટુંબિતાની ચતુરંગિણું છે. જેના કારણે માણસ ન કેવળ પિતાના કુટુંબ સાથે, પાડશ સાથે અને અજાણ્યા મહેમાન સાથે પણ ઓતપ્રત થઈને રહી શકે. સંસ્કૃતિની આ ભાવના ભારતમાં જોવા મળે છે ત્યારે પશ્ચિમમાં એ ભાવના જોવા મળતી નથી. પ્રાશ્ચાત્ય દેશમાં મોટા ભાગે એવા ઘણા મા-બાપ મળશે કે તેમને છતાં દીકરા-દીકરીએ પરિવારની દૂફ વગરનું હેટલોમાં કે તેમના માટેની વૃધ્ધ સંસ્થાઓમાં જીવન ગાળવું પડે છે. સામ્યવાદી પ્રદેશમાં તે તે મા-બાપ કામે જતા હેઈને કુટુંબ જીવનને જે પ્રેમ બાળકને મળવા જોઈએ તે મળતો નથી અને બાળકો એક સામાન્ય-નિરીક્ષિકાની દેખરેખમાં ઉછરતા હોય છે. સંસ્કૃતિનું પહેલું ચરણ ઘરથી મંડાય છે. પણ ઘરની ભાવના-સંયુક્ત કુટુંબજીવનની ભાવનાનો જે હાર થઈ રહ્યો છે તે વિશ્વના માનવ સમાજ વચ્ચે વિશ્વાસ અને સૌહાર્દ તેડી રહ્યો છે. ભારતે આ ભાવને ટકાવી રાખવા માટે પહેલું સૂત્ર આપ્યું –
(૧) માતૃદેવોભવ : બાળક જન્મે એટલે સહુથી પહેલાં માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com