Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૩૦
બહાને કાગડા લઈ ગયા!” એમ સાદી વાતમાં પણ માતા જૂઠું ખેલે છે. બાળકને નાનપણથીજ એ રીતે અસત્ય શીખવાડવામાં આવે છે, તે ખધ થવું ન જોઈ એ. સ્વાથમાંથી અસત્ય જન્મે છે, વેપારી અને વૈભવ તેને ટેકા આપે છે ! આ બધુ દૂર થવુ જોઈએ તે માટે નાનપણથીજ દરેક ડગલે અને પગલે સત્ય ઘૂંટાવવુ જોઇ એ.
66
શ્રી. દેવજીભાઈ : “ બાળક તેા નાનપણથી સત્ય છૂટવાજ પ્રયત્ન કરે છે. એક ડોકટરને મે મઝાકમાં કહ્યું કે પા વારમાં કરાક બનાવ્યુ છે. ત્યારે મારી દીકરીએ એ સાંભળી લીધું અને એક બહેનપણીને ખેલાવી લાવી. મેં જ્યારે તેને ગજ કપડું આપ્યું અને રૂા. ૧-૬–૦ લીધા ત્યારે તેને શ્રૃણું દુ:ખ થયું અને તેણે કહ્યું : “બાપુ! તમે જૂઠ્ઠું કેમ ખાલ્યા?'' એટલુંજ નહીં; ભવિષ્યમાં ક્યારેક મારે કાઈ કાપડમાં કસર કાઢવા વધુ ભાવ લેવા પડતા ત્યારે તે ખાળા મને ટોકતી કે તમે આટલા નફે કેમ કરે છે! આમ બાળકને સત્યને આગ્રહી બનાવવા માટે પેાતાના અંગત અને વહેવારિક જીવનને તાળે મળે તેાજ બાળક ઉપર સુંદર સંસ્કારો પડી શકે. !'
શ્રી. બળવવંતભાઈ : “ સત્ય ખેલવુ ગમે છે; આપણી સંસ્કૃતિના આચાર છે તે છતાં ચેામેર અસત્યની એટલી બધી મેલબાલા છે કે સાચા માણસને સત્ય ઉપર ટકી રહેવું ઘણુ કાણુ બની જાય છે ! અસત્યને આટલે! બધા પ્રચાર કઈ રીતે થયા હશે ?
અસત્ય કયારે ક્ષમ્ય ?
..
ડા. શ્રી. મણિભાઈ : ‘‘ ભાગવતમાં પાંચેક સ્થળે જૂઠ્ઠું ખેલવાની છૂટ અપાયાનુ શું છે? ”
પૂ. દંડીસ્વામી : “તેને ક્ષમ્ય છે, સજા યેાગ્ય નથી; નિદિત નથી એમ કહેવામાં આવ્યું છે પણ જૂઠાણાંની છૂટ તા કાઈ સયેાગમાં નથ આપી !”
પૂ.નૈષિમુનિ : (તેના શ્લાક ટાંકીને) ત્યાં “ નારૃસંસ્થા ખ્રિસં’ અસત્ય ત્યાં જુગુપ્સિત નથી એમ કહ્યું છે. જુદું ખેાલવું એમ નથી .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com