Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૭
તેમણે અને તેમના સાથીઓએ એ ત્રણ માઈલ સુધી ઉખેડી નાખ્યા. પછી તે મારી પાસે આવ્યા. મે' કહ્યું: કર્યું" પણ સાચુ ખેલો ! ’
ગાડીના પાટા તમે ખાટુ
""
ચારદાના ગાંધીએ બધા વતી પેાતાના ગુને કબૂલી લીધા, પરિણામે તેમને મેટી સજા થઈ; પણ ઘણા લેાકેા યાતનામાંથી બચી ગયા. આ બલિદાનની પ્રક્રિયા પહેલેથીજ ઊભી થવી જોઈ એ. પરદેશી સસ્કૃતિના આક્રમણ માટે શું કરીએ ?
પણ, આજે ભારત અને તેની સંસ્કૃતિ ઉપર પરદેશી સંસ્કૃતિનુ આક્રમણ થઈ રહ્યું છે. અથ અને કામ, વિલાસ અને જડે પદાર્થોની સુખ-સામગ્રી વધી રહી છે. આ ધવિહીન અથ અને કામ વિનાશને નાંતરનારા છે. એમાં એકલા પશ્ચિમના દોષ કાઢવાની જરૂર નથી; આપણા પણ દાષ છે ને!
એવે। પ્રતિકાર કરવાની જરૂર છે કે સમાજના દિલમાં ચિંતા ન ઢાય, વિલાપ ન હાય, આક્રમણ સહેવું નહી; તેમજ પ્રતિ-આક્રમણ કરવુ પણ એમ કરતાં મનમાં ડંખ નહીં રાખવા ! એ રીતે પ્રાશ્ચાત્ય જડ સાધનાના બહિષ્કાર કરવા. ભાગવિલાસ ઉપર સયમનું નિયંત્રણ મૂકી દેવુ! કેવળ ડ ંખ રાખવાથી કંઈ નહી વળે! ખલિદાન આપવાની પ્રક્રિયા પેદા કરી સમાજને તૈયાર કરે!
એક એવું સ્વરૂપ આવે કે અંદરથી ઉત્રે કે સામી વ્યક્તિની ભૂલમાં પણ મારી ભૂલ છે; એવું વિચારી સામનેા થશે તેા ભારતની સંસ્કૃતિ ખીલી ઊઠશે.
ગાંધીજી જો સફળ થયા છે તેા તે કેવળ આજ રીતથી, આશ્રમમાં કાઈ ભૂલ કરે તેા પાતે ઉપવાસ કરે. એની ખબર પડે તે આખા આશ્રમમાં ખળભળાટ મચી જાય! શુ છે? શુ છે? એમ બધા પૂછતાં
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com