Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૫
તેની વાત સાચી હતી. સામેનાને મારવાથી ડ ંખ રહી જાય અને ગુન્હાના ગુણુકાર થાય ! એક હથિયાર રાખે એટલે ખીજો પણ રાખે ! એટલે એ હથિયાર ભવિષ્યમાં સગા ભાઈને મારવાનું સાધન પણ બની શકે. તેનાથી શાંતિ ન થાય ! પ્રતિ – આક્રમણના ડંખ જતે। નથી. પછી ભલે એ હિંદુ હાય કે મુસલમાન હોય ! સૈારાષ્ટ્રની ધરતી ઢાય કે અલીગઢની ધરતી હાય ! ડ ંખ રહી જાય છે. હિંસક આક્રમણના કારણે પળવાર માટે શાંતિ દેખાશે.પણ એ આગ પાછી ભભૂક્યા વગર રહેતી નથી. એને ઉકેલ તે એક પક્ષે શાંતિથી સહન કરીને દાખલેા એસાડવમાં છે.
હિંદુ-મુસ્લિમ હુલ્લડે। શાંત થયાં જણાય પાકિસ્તાન એમ બે ભાગલા હિંદના થયા. પણ ધખધખતા જ હતા ! હજુ પણ એની અસરથી મુક્ત તે નથીજ.
અને શાંતિ અર્થે` ભારત અંદરને જ્વાળામુખી હિંદ પાકિસ્તાન બન્ને
શ્રી રવિશંકર મહારાજ પહેલાં થેાડા આય સમાજી વિચારાના હતા, પણ જ્યારે ગાંધીજી પાસે આવ્યા ત્યારે ગાંધીજીએ રવિશંકર મહારાજને કહ્યું હતું. “ હિન્દુઓને હથિયારો લઇ મુસલમાનના સામને કરવાનું ના કહેશે ! આપણે આવાં કામેાનાં મદદ ન કરવી જોઇએ ' બલિદાન સિવાય આ વસ્તુ સાર્ક થતી નથી. ”
અલિદાનથી પ્રતિ આક્રમણ ખાળતું:
ઘણીવાર એક જ વ્યકિત પોતાનું બલિદાન આપી આખા સમાજ તરફના પ્રતિ આક્રમણને ખાળી હિંસાને ગુણાતી અટકાવે છે.
બ્રિટિશ સરકાર વખતે રાજસ્થાનના નાનાં મોટાં રાજ્યાને સાચવવા માટે પાલિટીકલ એજન્ટ રાખેલ હતાં. તેમને મિજાજ એટલેા કડક કે કાઇપણ વ્યક્તિ વિશેષનેા ખ્યાલ કર્યા વગર નાના મોટા બધા ઉપર કારડા જ ફટકારે. તે જયપુર જતા પશુ લેાકેા તેમનાથી કંટાળી ગયા હતા. અંતે બધાએ મળીને તેમને પત્થરમારો કરીને મારી નાખ્યા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com