Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
રમ
मा परिबंधं करेह ।
– જરાયે ઢીલ ના કરે ! આ વાત ઘણું ઊંડા ચિંતન પછી કહેવાઇ છે એટલે દીર્ધ સૂત્રતા, સુકાર્ય કે જવાબદારીના કાર્યમાં જરાયે પાલવે એમ નથી. અકાળે અનાયાસનું વિધાન:
ઘણી વાર લોકો અકાળે અનાયાસનું વિધાન કરે છે. તેની અવેજીમાં બીજી વસ્તુ મૂકતા નથી તે પણ બેટે અનાયાસ છે. દા. ત. સંત વિનોબાજીએ શસ્ત્ર ઉઠાવી લેવાની અગર તે શસ્ત્ર સન્યાસનું ભારત માટે વિધાન કર્યું. પણ તેની અવેજીમાં બીજી પ્રક્રિયા નથી મૂકી. એનાથી ઉધું પરિણામ આવવા સંભવ છે.* સમાજને ઘડતર આપ્યા વિના માત્ર તેને આ ન કરે, તેમ ન કરો એમ કહ્યા કરીએ તે પિતાની વાત ઉપર લેકોની શ્રદ્ધા જામે નહીં અને લોકો નીર્ભર બની જાય છે. આ અનાયાસનાં વિપરીત પરિણામે આવશે.
જેમણે આખા વિશ્વની અગર તે સમાજ અથવા કુટુંબની જવાબદારી લીધી છે, તેમણે આટલી જાગૃતિ રાખવી જોઈશે. જ્યાં તાદાઓ સાથે તાટસ્થ હોય ત્યાં અનાયાસ અને જ્યાં તાપૂર્વક તાદામ્ય હોય ત્યાં આયાસ, એમ બંનેની ગોઠવણ કરવી જોઈએ.
સિંહ કોઈ પણ સાહસ કરવા માટે ડરતો નથી. પણ તે ચાલતે -પાછળ જુએ છે તે શા માટે? મારા કાર્યથીચાલવાથી પાછળ ગરબડ તો નહીં થઈ હોય ને ! ડગલું કચાશ પૂર્વક તે નથી ભર્યું ને? એ જોવા માટે. એવી જ રીતે સિંહસમા ક્રાંતિકારી પુરુષ પણ પુરુષાર્થ કર્યા પછી તેનું સિંહાવકન કરે છે કે મારે આ પુરુષાર્થ સમાજને પચી ગમે કે નહીં? પચી ગયો હોય તો પુરુષાર્થ એ છે કરવાને
છે આ વસ્તુ હમણાં ચીનના ભારત ઉપરના શાકમણ વખતે વધારે સ્પષ્ટ રીતે સમજી શકાઈ છે કે વગર શમે ભારત માટે આપઘાત સમાન આત્મસમર્પણ કરવું પડત
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com