Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ર૧ર
પાશ્ચાત્ય દેશોમાં તેમજ ચીનજાપાનમાં રાષ્ટ્રના નામે શીલ હેમવાને પ્રચાર છે. લડાઈને સમયમાં સૈનિકે યુધ્ધ જતા હોય તેમના શારિરીક મનોરંજન માટે બ્રિટન-ફાંસ-જર્મની અમેરિકા વગેરે દેશોએ સ્ત્રીઓને છૂટ આપી. પરિણામે આજે તે દેશમાં કૌમાર્યવ્રતનું કેરી મહત્વ નથી, એટલું જ નહીં, નૈતિક જીવનથી એ રાષ્ટ્રો સ્ત્રી સ્વતંત્રતાના નામે વિમુખ થતાં જઈ રહ્યાં છે. બ્રિટન અને અમેરિકા તેમજ યુરોપમાં આજે એ કોયડે જટિલ બનતે જઈ રહ્યો છે અને તેનાં જે માઠાં પરિણામ ભોગવવા પડે તે ત્યાં ભગવાઈ રહ્યાં છે. કુટુંબજીવન છિન્ન-ભિન્ન થઈ રહ્યું છે, માં બાપને ઘરડેધડપણ હેટલોમાં રહેવું પડે છે. સામ્યવાદી દેશમાં તે મા બપો, યુવાનો પણ બાળકનાં મોં જોઈ શકતા નથી. કુદરતે જે સ્વાભાવિક રીતે વહાલ આપવાનું માતા માટે સર્યું છે તે નિયમ ભંગ થાય છે. એટલે ભલે પ્રમાણિકતા, નાગરિકતા વગેરેને અમૂક દેશોમાં મહત્ત્વ અપાયું હોય પણ જ્યાં ચારિત્ર્યમાં શીલ-નિષ્ઠાને મહત્વ અપાતું નથી તે દેશની ઉન્નતિ સાચી ઉન્નતિ નથી.
મા તે મા શતક અ
ય પતિ
ભારતમાં ચારિત્ર્ય પ્રધાન સંસ્કૃતિ
ભારતમાં માતપૂજા અને શીલના ગુણે વ્યકિત અને સમાજના જીવન વિકાસ માટે છે. એથી કરીને રાષ્ટ્રને વિકાસ ખરા અર્થમાં થવાનું જ છે. અહીં શીલ માટે પ્રાણ આપતી નારીઓના દષ્ટાંત ઈતિહાસને પાને સુપ્રસિધ્ધ છે.
દુર્ભાગ્યે વચલા માળામાં આ ગુણ પતિ ગેરસમજ ઊભી થઈ હિંદુધમ લોકોમાં કન્યાને દૂધપીતી કરી નાખવી, ગર્ભમાં હોય ત્યારે સગપણ કરી નાખવું; એક માસની વિધવાને વિધવા ગણવી; નાનપણમાં જ દીકરા દીકરીનાં લગ્ન કરી નાખવા; આ બધાં અનિષ્ટ એના કારણે થયાં. આજે પણ નારીના અસંયમી જીવનને પિષક સિનેમા, નાટક, પિસ્ટ, લેબલ વ. જેવામાં આવે છે. નારીના અશ્લીલ અને વિકારવર્ધક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com