Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૮
नहिं वेरेण वेराणि समंति ध कदाचन એજ સંદેશ જૈનેએ પણ ભગવાન મહાવીર વડે આપ્યો છે કે – वैर पापसे, ना पापीसे
–આની પાછળ તેમના જીવનને નીચેડ હતો. ભગવાન મહાવીરને બધે જ પ્રેમ દેખાય છે. એટલે વિચારે છે કે હવે હું અપરિચિત અનાયભૂમિમાં જાઉં. ત્યાં મને સંકટો આવશે; મારશે, પ્રલોભને આપશે તે વખતે પ્રેમનું કેટલું તત્વ રહે છે તેની કસોટી થશે. એટલે લાંબા સમય સુધી અનાર્યભૂમિમાં ફરે છે. બધા મહાપુરૂષોએ આવો પ્રગ જાતે કરી જોયો છે. તેઓ કષ્ટ સહન કરવા ખાતર સહન નથી કરતા પણ સાધકની સત્ય દષ્ટિ, નિર્મળ સાધ્ય અને સાધનશુદ્ધ; તેમજ વ્યાપક દષ્ટિ આ બધાં તત્તે આત્મસાત કરીને જગત આગળ ધરવા માટે તેઓ આમ કરે છે. એટલે જ ભગવાન મહાવીરને જાતે ઉપસર્ગો પડ્યાં છતાં, ઉપસર્ગ કરનાર પ્રતિ તેઓ અદભૂત પ્રેમ અને ક્ષમા દાખવી શકે છે.
ભગવાન મહાવીરના સમયમાં પણ યુદ્ધો થયાં છે. શ્રાવકો લડ્યા છે. ચેટક અને આભુ દંડનાયક, તેમજ બીજાઓના પણ યુદ્ધો થયાં તેની પાછળ અપરાધીમાં રહેલ અપરાધને દૂર કરવાનું ધ્યેય હતું. એટલે દિવસે લડાઈ કરતા અને સાંજે પ્રતિક્રમણ પણ કરતા. એકેદ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોની માફી માગતા! આવી નિખાલસતા ક્યારે આવે ?
જ્યારે સાધન શુદ્ધિને આગ્રહ હેય ત્યારે. નિર્દોષની સાથે તેઓ લડતા નહતા. ભ. મહાવીરે પણ પિતાના શ્રાવકોને અહિંસાણ વ્રતમાં નિર્દોષ પ્રત્યે સામે ચાલીને આકુદિ ( શ્રેષ) બુદ્ધિથી મારવા કે લડવામાં અતિચાર (વતભંગ) કર્યો છે. આ સાધનશુદ્ધિના આગ્રહની દષ્ટિથી જ કહ્યું છે. સત્ય પણ શ્રેષ અને આઘાત પહોંચાડવાની બુદ્ધિથી બેલાયું હોય તો તેને ભ. મહાવીરે અસત્ય જ કહ્યું છે, કારણ કે તેની પાછળ સાધનશુદ્ધિઅહિંસા કે હિતની દષ્ટિ નથી હોતી. બાપુજીને સત્યાગ્રહ:
આ સાધનશુદ્ધિના આગ્રહ માટે બાપુજી ઘણું ચેકસ હતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com