Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૭
તેમ છતાં ઉપરનાં છીછરાં તત્ત્વેની નીચે, હલકાં પાત્રા— ગામડાં, પછાત વર્ગ અને સ્ત્રી–વગ તરફ્ જોશુ તે આશા કિરણ જરૂર દેખાશે, ઉપર જણાવ્યાં તેવાં પાત્રાને—વિરલ પાત્રાને શેાધીને તેમને પ્રતિષ્ઠા આપીને પ્રાત્સાહિત કરવા જોઈશે. પ્રામાણિક જીવન વહેવાર એ કોઈપણ સમાજનું ઉન્નત નૈતિક મૂલ્યાંકન છે. તેના વગર એ સમાજ નિષ્પ્રાણુ ગણાશે. એ પરસ્પરના વિશ્વાસ, સેવા તેમજ શ્રમપૂર્વક કમાણીના આગ્રહને વધારી, સમાજને સુખી કરનારૂ ઉજ્જવળ અંગ છે. તે તરફ માનવસમાજ આગળ વધે એ પણ વિશ્વવાસત્યને પ્રેત્સાહન આપનારૂ છે.
✩
ચર્ચા – વિચારણા
-
પ્રામાણિક જીવન વહેવારના પ્રસગા
શ્રી. સવિતાબેને આજના વિષયના સંદભમાં એક ભાઇના દાખલા રજૂ કર્યો : એક ભાઈ હયાત છે પણ તેમણે અમુક ઉમ્મર થતાં પેાતાના પુત્રાને મેલાવીને કહી દીધુ કે હવે હું નથી એમ સમજીને તમે જાતે દુકાન ચલાવજો. થોડા દિવસ બાદ કોઇ વાત આવતાં પણ તેમણે એમ જ કહ્યું. પછી એમના પુત્રે વળી એકવાર પૂછ્યું : “સમાજ પૈસા આપે છે; પરદેશમાં જાઉં !”
ત્યારે તેમણે કહ્યું : સમાજના પૈસા લઇને પરદેશ જવુ તેના કરતાં પેાતાની જવાબદારીથી ન છૂટકે જવું પડે તે જા !”
ટુંકમાં અમૂક ઉમ્મર પછી સમાજની વ્યાપક સેવા, ધંધાની નિવૃત્તિનાં તત્ત્વા આપણી સંસ્કૃતિમાં છે.
શ્રી. દેવજીભાઇ અંજારના ભૂક ંપ વખતે એક દેશ અને તેનું એક અંગરૂપ હાઈ બધાને !જે છે એ આદશ ખડે કર્યાં તેમ ખીજી બાજુ થોડેક દુરૂપયોગ પણ થયા. તે છતાં ભચાઉના જ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
""