Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૯
પ્રતિષ્ઠા હોય પણ આખા સમાજમાં તે નથી. પરંતુ સફેદ ચોરી કરનારની વ્યાપક પ્રતિષ્ઠા સમાજમાં છે તે તૂટવી જ જોઇએ ! ”
શ્રી. દેવજીભાઇ : ભૂકંપ વખતે મારી દુકાને કાપડ વહેંચવા માટે આવેલુ. નાના મેાટા આઠ જણના એક કુંભાર કુટુએ તે ન લીધું. હરામનું લેવાય જ નહીં - આમ માનનારા આઠેક કુટુખે નીકળ્યાં
tr
હશે. એજ ભારતીય સંસ્કૃતિનું પ્રમાણુ છે.
શ્રો, શ્રોફે : “ રવિશ ંકર મહારાજે ઢાકરડાં કામનાં પંચાસરનાં ધૂળીબહેનના સુંદર દાખલા આપ્યા છે. તેમણે દુકાળમાં મફત ગાળ ન લીધા એટલુ જ નહીં પેાતાના પતિને વારસા પણ ન લીધે અને ધર્માદા માટે કૂવા-હવાડા કરાવી પંચને સોંપી દીધા.
આવા ઘણાં પ્રસગે મળી શકે છે.
તા. ૯-૧૦-૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com