SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ પ્રતિષ્ઠા હોય પણ આખા સમાજમાં તે નથી. પરંતુ સફેદ ચોરી કરનારની વ્યાપક પ્રતિષ્ઠા સમાજમાં છે તે તૂટવી જ જોઇએ ! ” શ્રી. દેવજીભાઇ : ભૂકંપ વખતે મારી દુકાને કાપડ વહેંચવા માટે આવેલુ. નાના મેાટા આઠ જણના એક કુંભાર કુટુએ તે ન લીધું. હરામનું લેવાય જ નહીં - આમ માનનારા આઠેક કુટુખે નીકળ્યાં tr હશે. એજ ભારતીય સંસ્કૃતિનું પ્રમાણુ છે. શ્રો, શ્રોફે : “ રવિશ ંકર મહારાજે ઢાકરડાં કામનાં પંચાસરનાં ધૂળીબહેનના સુંદર દાખલા આપ્યા છે. તેમણે દુકાળમાં મફત ગાળ ન લીધા એટલુ જ નહીં પેાતાના પતિને વારસા પણ ન લીધે અને ધર્માદા માટે કૂવા-હવાડા કરાવી પંચને સોંપી દીધા. આવા ઘણાં પ્રસગે મળી શકે છે. તા. ૯-૧૦-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy