Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ચર્ચા-વિચારણ લગઠને પણ અનાયાસ - આયાસ જ છે:
પૂ. નૈમિનિએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : સર્વોદયી કાર્યકરે કહે છે કે, “તમે પ્રશ્નો સામે જઈને લો છે તે અનાયાસ-આયાસ નથી, અથવા સંગઠને બનાવવાની વાત કરો છો તે અનાયાસ–આયાસ નથી. તે આપણે મને લેવા કે નહીં? સંગઠન બનાવવાં કે નહીં ?”
આના ઉપર વિચારણું કરતાં શ્રી. પૂજાભાઈએ પાલનપુરના ડોકટરને દાખલો ટાંકી કહ્યું કે તે અનાયાસ-આયાસ કહેવાય. પણ આપણે અહીં છીએ અને લકત્તામાં કંઈક થાય તે અનાયાસઆયાસ ન કહેવાય. પાલનપુરમાં મુનિશ્રી હતા અને બારેટ કન્યાને પ્રશ્ન માળે, એને લેવા, તેમ જ એ પ્રશ્ન છેવટે તે સામાજિક સંગઠન ઉપર છોડી દેવાયા હતા. સંત-સાધુઓ તે જગતના છે એટલે મર્યાદા અનુસાર તેમણે બધાયે પ્રશ્રો લેવા જોઈએ. સમાજ સંગઠને બનાવી તે દ્વારા તેમણે તેને ઉકેલવા જોઈએ. ખરે વખતે પ્રશ્નોથી કંટાળે કે નાસભાગ કરે તે ન ચાલે!”
શ્રી. માટલિયા : “વિનોબાજીની વિચારસરણી એવી છે કે પોતે માત્ર વિચાર આપે છે. ધર્મને આજના વિજ્ઞાન યુગની ભાષામાં મૂકી ? પણ, કામ તે બીજા કાર્યકરોએ જ કરવું જોઈએ. વિનોબાજી પરિવાજા બ્રહ્મચારી કે સંત ભલે હેય. પણ કાર્યકરો પૈકી ઘણા કાર્યક્ષેત્ર લઈને બેઠા છે; બાલબચ્ચાંવાળા પણ છે. તેમણે તે મિતપિતાની મર્યાદાનુસાર પ્રસને લઈને પ્રજાસંગઠન દ્વારા ઉકેલવા જ
જોઈએ, સંત વિનોબાજીએ શ્રી. નાનાભાઈ ભટ્ટ જેવા વ્યાપક અસરવાળાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com