Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૫૧
ઘણું વાર માણસ આ સહજ પુરુષાર્થ ખોટી રીતે પણ કરતો હે છે ! જ્યાં સિદ્ધાંત, આદર્શ કે સંસ્કૃતિની રક્ષા પુરુષાર્થ વડે સચવાય એવા જ પુરુષાર્થને અનાયાસ – આયાસ ગણાવી શકાય ! બાહ્ય પુરુષાર્થ કરતાં અવ્યકત જગતના આંતરિક પુરુષાર્થ ઉપર દ્રઢ વિશ્વાસ છે જોઈએ. એ જ વસ્તુ અનાયાસ - આયાસને પાયો છે. એક માણસ દોડ્યો જાય છે. એને તમે પૂછે કે તે શા માટે દોડે છે? જે એને કોઈ સરખે જવાબ ન મળે તે સમજવું કે તે વ્યર્થ શ્રમ છે.
મને નવાઈ લાગી એક માણસ અંગે. તે બાળક માટે પૈસા ભેગા કરે છે, પણ બાળકોની કાંઈ ખેવના કરતું નથી. પછી તે રડવા બેસે છે. અને પૈસા ભેગા કરવાનું પણ ચાલુ રાખે છે. આવા માણસના પુરુષાર્થને શું કહેવું?
ઘણુ લકે એક પ્રશ્ન કરે છે કે “અનાયાસ – આયાસ"ની મર્યાદા શી છે?
તે અંગે એટલું જ કહી શકાય કે બે બાબત ઉપર વધારે ધ્યાન આપશે તે તેને જવાબ મળી જશે –(૧) પુરુષાર્થમાં જરાયે કચાશ ન રાખવી, (૨) પુરુષાર્થ થાય છે તે સાચા માગને - સંસ્કૃતિ સભરને છે કે કેમ ? આટલો ખ્યાલ રાખતા અનાયાસ – આયાસની મર્યાદા આપોઆપ સમજાઈ જશે.
અંતે, ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા શ્લોકની એ વાત પણ ન ભૂલાવી જોઇએ કે “મનુષ્યયન પહેલે અને ઈશ્વર કૃપા પછી!” “ મેવા” ભલે “ઐયા”ને સ્થૂળ પ્રતીક હેય પણ સુક્ષ્મ રીતે એને જ અવ્યકત જગતના–નિસર્ગને કે કર્મને મહાનિયમ માનવો જોઈએ. એમાં એ વસ્તુ સૂચવવામાં આવી છે કે દરેક પળે વિશ્વ વાત્સલ્ય તો રાખવું જ!
વડવું છતાં પ્રેમ રાખ. યુદ્ધ જગવવું છતાં વાક્ય સિંચન કર્યા કરવું. આ ખૂબી એ. જવાહરલાલ નેહરુમાં છે. તેઓ એક વખત - રસોઈયા ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. ડી વાર પછી હસવા
લાગ્યા. તે દિવસે રસોઈયાએ તેમને વધારે પ્રેમથી જમાડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com