Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૫૦.
નામને જ આશ્રય હોવું જોઈએ !” થોડી વારમાં જ બા ગાંધીજીના ખેાળામાં ચાલ્યા ગયા. અહીં ગાંધીજીની અંદર તટસ્થતા - તાદામ્ય, અનાયાસ – આયાસ બધા ગુણે સૂચિત થાય છે. અવ્યક્તબળ ઉપરનો અજબ વિશ્વાસ :
ભકતના ચરિત્રોમાં ધ્રાંગધ્રાના દેશાલ ચેકીદારનું ચરિત્ર આવે છે. તે ચોકી કરત; પણ કહેવાય છે કે તે ભજન કરતે કરતે પણ ચેકીદારીની ફરજ બજાવી શકત. એક વખત કોઈએ તેને પૂછયું : “ તમે અહીં ભજન કરે છે–પછી ચેકી કોણ કરશે?”
દેશલે કહ્યું: “મારે તે બન્ને તરફની – આત્માની અને જગતનીચેક કરવાની છે. તે હું જ કરૂં છું.”
ભાગવતની ભાષામાં કહીએ તે દેશલ ભગતની ચેકીદારીની ફરજ ભગવાને પૂરી કરી. કોઈ પણ ચેર ત્યાં ચોરી કરવા આવે ત્યાં તેને દેશલ દેખાય જ ! અવ્યક્ત જગતની ભાષામાં કહીએ તે તેને અવ્યક્ત બળની મદદ મળતી હતી. ખરે અનાયાસ-આયાસ તેની મર્યાદા :
ભારતીય સંસ્કૃતિને સળંગ પ્રવાહ જે વહી રહ્યો છે. તેની અંદર આ અનાયાસ - આયાસનું તત્ત્વ સતત જોવા મળશે. સંસ્કૃતિ માટે સહજ પુરુષાર્થ કરવે; તેને શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવા એ આ ભૂમિના સંતેનું અવિરતપણે કાર્ય રહ્યું છે. બુદ્ધ કે મહાવીરને રાજ્યશાસન મૂકીને સુખાને તિલાંજલિ આપી ઠેર ઠેર ઉધાડા પગે ફરીને સંસ્કૃતિની રક્ષા કરવાનું કોઈએ કહ્યું ન હતું; પણ તે સુસંસ્કૃત આત્માને અનાયાસઆયાસ હતો. આ અનાયાસ - આયાસ જે કરે છે તેને હમેશાં અવ્યક્તબળોની મદદ મળતી જ રહે છે.
રાણા પ્રતાપનું જ્યારે હૈયે ખૂટવા આવે છે, ત્યારે ભામાશાહ આવે છે! આ અવ્યા બળની મદદ જ છે ને ! પણ જે અનાયાસઆયાસ થાય તે લોકકલ્યાણ માટે સહજ થવો જોઈએ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com