________________
શ્રી ધર્મ સંગ્રહ.
स्वोपज्ञ वृत्तिः प्रणम्य विश्वेश्वर वीरदेवं विश्वातिशायि प्रथित प्रभावम् ।
शास्त्रानुसृत्या किल धर्मसंग्रहं मुखावबुध्ध्यै दृणोमि लेशतः ॥ १॥ ___अत्र ग्रंथकृत्प्रथम श्लोकद्वयेन मंगलं समाचरन् श्रोत प्रवृत्तये स्वाभिधेयं प्रतिजानीते-प्रणम्येति श्रुताब्धेरिति । अहं श्रुताब्धेः सकाशात्तथा संप्रदाया द्गुरुपारं पर्यात् तथा स्वानुभवा च स्वकीय श्रुतचिंतोत्तरोत्पन्नभावना झाना च ज्ञात्वा निर्णीय धर्ममिति शेषः । सिद्धांतसारं आगमस्य सारभूतं । उत्तम च लोकोत्तरधर्म निरूपकत्वात् । धर्म संग्रह धर्म संग्रहनामक शास्त्रं तत्र संगृह्यतेऽनेनेति संग्रहः। नाम्नीति करणेघः।(१)धर्मस्य वक्ष्यमाणलक्षणस्य संग्रहों धर्मसंग्रह इति। (२) यद्वा धर्मस्य संग्रहो यत्र स
પન્ન વૃત્તિ–ટીકા. જેમને વિશ્વથી અતિશય પ્રખ્યાત પ્રભાવ છે એવા જગતના ઈશ્વર શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરી, સુખે બંધ થવા માટે હું આ ધર્મ સંગ્રહ ગ્રંથ ઉપર લેશ માત્ર ટીકા
ધર્મ સંગ્રહને શબ્દાર્થ. હવે ગ્રંથકાર પ્રથમ બે શ્લોકથી મંગલાચરણ કરી શ્રેતાઓની પ્રવૃત્તિ કરવા માટે પિતાને જે અભિધેય–કહેવા ગ્ય-વિષયને ગ્રંથ કરવાનો છે, તે વિષે પ્રતિજ્ઞા કરે છે – હું પોતે (માનવિજયગણિ) શાસ્ત્ર સમુદ્રમાંથી સંપ્રદાય એટલે ગુરૂ પરંપરાઓ અને તેને મજ સ્વાનુભવથી એટલે મને શાસ્ત્રીય ચિંતવન કર્યા પછી ઉત્પન્ન થયેલ ભાવનાના જ્ઞાનથી જાણીને અત્યંત ધર્મને નિર્ણય કરીને સિદ્ધાંત આગમને સાર રૂ૫ અને કેત્તર ધર્મની પ્રરૂપણ કરવાથી ઉત્તમ એ આ ધર્મ સંગ્રહ નામને ગ્રંથ રચું છું. (ધર્મ સં. ગ્રહ એ શબ્દને અર્થ એવો છે)–જેમાં સંગ્રહ કરાય તે સંગ્રહ કહેવાય. અહીં સામ સાથે
ધાતુને ‘પુનાજિ” એ સત્રથી થ પ્રત્યય આવેલ છે. (૧) ધર્મ કે જેનું લક્ષણ આગળ કહેવામાં આવશે, તેને સંગ્રહ-એકઠાપણું, તે ધર્મસંગ્રહ કહેવાય છે. (૨) અથવા જેમાં