________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
ભાવનામેાધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર કહેવરાવે છે કે :~
अधुवे असालयंमि संसारंमि दुख्खपउराए, किं नाम हुज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्ञा. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?' એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે :
· અધ્રુવે અસાસયંમિ ’આ મહદ્ તત્ત્વજ્ઞાનપ્રસાદીભૂત વચના પ્રવૃત્તિમુક્ત યાગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સ`સાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીએ તેને ત્યાગ કરે છે; એ તત્ત્વજ્ઞાનના સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીએ અંતે પુરુષાર્થ ની સ્ફુરણા કરી મહાયેાગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શાકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીએ કંઈ તત્ત્વજ્ઞાનચંદ્રની સાળે કળાએથી પૂર્ણ હાતા નથી; આ જ કારણથી સજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભુત, સ་માન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સજ્ઞ તીર્થંકરા થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતર્હુિતષિણી પદવી પ્રાપ્ત કરી છે.
સંસારમાં એકાંત અને જે અનત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીએ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ,
For Private And Personal Use Only