________________
એ બધા રસે પ્રત્યે કેવળ વિરાગ જ છે એ આપણે ભૂલી જવું ન જોઈએ.
આત્માઅનાત્માને ભેદ જાણ્યા પછી આપણી સંપૂર્ણ નિષ્ઠા આત્મતત્ત્વ પ્રત્યે જ હોય છતાં અનાત્મતત્ત્વને – શરીરને અનાસક્તપણે નભાવ્યે જ છૂટકે, એ વસ્તુ સાર્થવાહ ધન્ય અને વિજયાર વાળી વાર્તામાં જેમ બતાવ્યું છે એટલું અસરકારક રીતે બતાવેલું આપણને બીજે કયાં મળે?
રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે દૂધમાં મરવણ નાખ્યા પછી એને અડાય નહિ. એને વારેઘડીએ હલાવાય નહિ તો જ સરસ દહીં જામે. તે જ રીતે એકવાર નિઃશંક થઈ દીક્ષા લીધા પછી “પિતાના વિશ્વાસનું જતન કરવું જોઈએ” એ બોધ
બે ઇંડાં' વાળી વાર્તામાં સુંદર રીતે આપે છે. પોતે સિદ્ધ થયે છે, ભયમુક્ત થયો છે એવી અંદરથી ખાતરી થાય તે ઉતાવળે સાધના ન છોડવી જોઈએ, એવી ચેતવણી આપવા “બે કાચબા” વાળી વાર્તા આપેલી છે.
એક વાર વૈરાગ્ય પ્રાપ્ત થયો તોયે તે ટકશે જ એવી ખાતરી નથી હતી. ત્યાગી પણ ભેગી થાય છે; લેકે ચડીને પડ્યા છે; મુક્ત થયા પછી બદ્ધ થયા છે; માટે કોઈ અભિમાન ન કરે કે હું છત્યો છું, અને જીત્યા પછી પણ માણસ સાધના છોડી સ્વદે વર્તવા જાય તો એ ફરી પટકાવાને જ, એ બધ “શિક્ષકષિ” ની વાર્તામાં આપેલ છે. એ વાર્તાની વિશેષ ખૂબી એ છે કે આ ચડીને પડેલો માણસ પણ ફરી ન ચડે એમ નથી, એ બતાવવા ખાતર શિષ્ય પતિત ગુરુ પ્રત્યે કેવો સંબંધ રાખવો જોઈએ એ પણ અહીં બતાવ્યું છે. કેમકે પંથક ઋષિએ પોતાની જાગૃતિ અને ગુરુસેવા દ્વારા પોતાના ગુરુ શૈલક ત્રાષિને ઉદ્ધાર કર્યો છે.
પણ કેટલાક તે એક વાર પા એટલે પડ્યા જ, ફરી ચડવાના નથી, એ અનુભવ પણ નોંધવા માટે છેલા અધ્યયનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org