Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 12
________________ વૈરાગી આત્માને પેાતાના પુત્રોના ઉછેર કરવા મન પણ લાગતુ. ન હતું. તેથી તેઓની માતા ચંચળબ્ડેન સતાનાના ઉછેર કરતાં. દીક્ષાની ઉત્કટ ભાવના હાવાથી દીક્ષા ન લેવાય ત્યાં સુધી છ વિગઇએના ત્યાગ ૨૨ વર્ષની ઉંમરથી જ કર્યાં હતા. તે ગૃહસ્થ જીવનમાં રહીને પણ નાની ઉંમરમાં ત્રણ ઉપધાન, છ અવ્ડાઇએની આરાધના કરી, પ્રત્યેક પયુ ષણાપમાં પણ વધુ ઉપવાસ ન થાય અઢાઈત તે કરે જ. નવ ઉપવાસ, સેાલ. ઉપવાસ તથા ખીજતિથી, પાંચમતિથી, આઠમ, અગીયારસ, ચૌદશ, વિગેરે દરેક તિથિઓની આરાધના ઉપવાસથી કરતાં, ઉપરાંત રૈાહિણીતપ, બાવનજીનાલય તપ, કલ્યાણક તપ, ચત્તારિ અ તપ, નવપદની ઓળીએ, વધમાન તપની માળીએ વિગેર ચથાશક્તિ તપ કર્યો કરતાં હતાં. હુમેશા ભારતિથી લીલે તરીને ત્યાગ તા ચાલુ જ હતા. । વિશેષ પ્રકારે ત્યાગમય જીવન જીવી હુંમેશાં ભાવના ભાવતાં કે ક્યારે તક મલે ને આ બંધનેાના ત્યાગ કરૂ ? આદ્યખ ધનાથી ક્યારે વીતરાગતા માગે પ્રયાણુ કરૂ ? શૂરવીરા તથા સુલટા યુદ્ધની તક મલતાં ઘરમાં એસી ન રહે, તેમ મેટા પુત્રનાં લગ્ન થયાં અને પુત્રવધુ મંગુએન ઘરમાં આવ્યાં. એ જ રાતે અમદાવાદ જવા મારે ઘેરથી નીકળ્યાં, તેઓનાં ગુરુગ્ણીજી શ્રી સંઘસ્થવિર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 324