________________
વૈરાગી આત્માને પેાતાના પુત્રોના ઉછેર કરવા મન પણ લાગતુ. ન હતું. તેથી તેઓની માતા ચંચળબ્ડેન સતાનાના ઉછેર કરતાં.
દીક્ષાની ઉત્કટ ભાવના હાવાથી દીક્ષા ન લેવાય ત્યાં સુધી છ વિગઇએના ત્યાગ ૨૨ વર્ષની ઉંમરથી જ કર્યાં હતા.
તે
ગૃહસ્થ જીવનમાં રહીને પણ નાની ઉંમરમાં ત્રણ ઉપધાન, છ અવ્ડાઇએની આરાધના કરી, પ્રત્યેક પયુ ષણાપમાં પણ વધુ ઉપવાસ ન થાય અઢાઈત તે કરે જ. નવ ઉપવાસ, સેાલ. ઉપવાસ તથા ખીજતિથી, પાંચમતિથી, આઠમ, અગીયારસ, ચૌદશ, વિગેરે દરેક તિથિઓની આરાધના ઉપવાસથી કરતાં, ઉપરાંત રૈાહિણીતપ, બાવનજીનાલય તપ, કલ્યાણક તપ, ચત્તારિ અ તપ, નવપદની ઓળીએ, વધમાન તપની માળીએ વિગેર ચથાશક્તિ તપ કર્યો કરતાં હતાં. હુમેશા ભારતિથી લીલે તરીને ત્યાગ તા ચાલુ જ હતા.
।
વિશેષ પ્રકારે ત્યાગમય જીવન જીવી હુંમેશાં ભાવના ભાવતાં કે ક્યારે તક મલે ને આ બંધનેાના ત્યાગ કરૂ ? આદ્યખ ધનાથી ક્યારે વીતરાગતા માગે પ્રયાણુ કરૂ ?
શૂરવીરા તથા સુલટા યુદ્ધની તક મલતાં ઘરમાં એસી ન રહે, તેમ મેટા પુત્રનાં લગ્ન થયાં અને પુત્રવધુ મંગુએન ઘરમાં આવ્યાં. એ જ રાતે અમદાવાદ જવા મારે ઘેરથી નીકળ્યાં, તેઓનાં ગુરુગ્ણીજી શ્રી સંઘસ્થવિર