Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७
अगारधर्मसञ्जीवनी टीका अ. १ समयमरूपणा पक्ष्मत्रोटनं न संभवतीति प्रत्येकमुपरितनपक्ष्मसु योऽनन्तपरमाणनां विशिष्टाकारपरिणतिरूपः संघातः, तादृशानन्तसंघातानां यः समुदयस्तादृशानन्तसमुदयानां या समितिस्तादृशीनामनन्तसमितीनां समागमेनैकस्य वस्तुनः सम्पादनाय मिलित्वोपरितनपक्ष्म (पटशाटिकादेः) सम्पद्यते, तस्यैतस्योपरितनपक्ष्मणश्छेदने यावत् कालो लगति तस्यात्यन्तं सक्ष्मोंऽशः 'समय' इत्युच्यते, इत्थमत्र तात्पर्यम्-स्फाटकपुरुषप्रयत्नम्याऽचिन्त्यशक्तिकत्वेन प्रतिसमयमनन्तपरमाणुसंघातानां छेदनं भवितुमर्हति, ख्यात-संख्यात पक्ष्म (रुएँ) हैं। उन रुंओंमें भी ऊपरका रुओं पहले छिदता है तब कहीं उसके नीचेका रुआ छिदता है। अनन्त परमाणु
ओंकी विशिष्ट प्रकारकी परिणति (एक साथ मिलजाने) को संघात कहते हैं। ऐसे अनन्त संघातोका एक समुदय होता है । अनन्त समु. दयोकी एक समिति होती है और ऐसी अनन्त समितिया जब संगठित होती हैं तब कहीं जाकर एक वस्तुका ऊपरका एक रुओं बनता है। इन सबका छेदन क्रमशः होता है । अर्थात् तन्तुके पहले रुएँ [की पहली समितिके पहले समुदयके पहले संघात] के छेदनमें जितना समय लगता है उसका भी अत्यन्तही सूक्ष्म अंश समय कहलाता है।
मतलब यह है कि फाडनेवाले में अचिन्त्य शक्ति होने के कारण प्रतिसमय अनन्त परमाणुओं के संघातों का छेदन हो सकता है, किन्तु उन सब संघातों को एक स्थूलतर संघात कहा जाता है। ऐसे स्थूलतर એ રૂવામાં પણ ઉપરનાં રૂંવાં પહેલાં છેદાય છે ત્યાર પછી તેની નીચેનાં રૂવાં છેદાય છે. અનંત પરમાણુઓની વિશિષ્ટ પ્રકારની પરિણતિ (એક સાથે મળી જવું તે) ને સંઘાત કહે છે. એવા અનંત સંઘતેને એક સમુદય થાય છે. અનંત સમુ દયેની એક સમિતિ થાય છે, અને એવી અનંત સમિતિઓ જ્યારે સંગઠિત થાય છે, ત્યારે એક વસ્તુનું ઉપરનું રૂંવું બને છે. એ બધાનું છેદન ક્રમશઃ થાય છે. અર્થાતુ તંતુના પહેલા રૂંવા(ની પહેલી સમિતિના પહેલા સમુદયન પહેલા સંઘાત)નું છેદન થવામાં જેટલો સમય લાગે છે, તેને પણ અત્યંત સૂમ અંશ એ સમય કહેવાય છે.
તાત્પર્ય એ છે કે વસ્ત્ર ફાડનારમાં અચિય શક્તિ હોવાને કારણે પ્રતિસમયે અનંત પરમાણુઓના સંઘાતેનું છેદન થઈ શકે છે, પરંતુ એ બધા સંઘતેને એક સ્કૂલ સંઘાત કહેવામાં આવે છે, એવા સ્કૂલતર સંઘાત એક
ઉપાસક દશાંગ સૂત્ર