Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधकथाङ्गसूत्र नगरनिकटे सरस्तीरे विशश्रमतुः । एतावुभौ विद्वांसौ' इतिज्ञात्वा मस्तकन्यस्तजलभृतघटा काचिद्धा विदेशगतस्वसुतकुशलिनी वार्ती पप्रच्छ । प्रश्नसमकालमेव तन्मस्तकाद् घटो न्यपतत्. तदृष्ट्वा सोऽविमृश्यकारी झटितिमाह-वृद्धे । मृतस्तवपुत्रः' इत्यादि । कर्णकठोरं प्राणापहारकं वज्रमिवाऽऽपतत् पुत्र मरणरूपं तद्वचनं श्रुत्वा यावत्सा मृछा प्राप्नोति तावदपरो विमर्शशीलो नैमित्तको न्यगदत् भोभ्रात. मैं ब्रह, अस्याः पुत्रः साम्प्रतमेव स्वगृहमागतो वर्तते, मातः ! गच्छ शीघ्रं गृहं पुत्र मुखावलोकनजनितममन्दपरमानन्दमनुभवेत्यादि । तच्छुत्वा प्रत्युज्जीवितेव विका संपादन के लिये परदेश में जाना पड़ा। जब ये बाहर जा रहे थे तो किसी एक नगर के पास के सरोवर के किनारे ये दोनों ठहर गये । इतने में एक तुद्धाने कि जिसका पुत्र बहुत समय से परदेश गया हुआ था और अभी तक वापिस नहीं आया था उन्हे देखा-वह मस्तक पर घडा रखकर वहां जल भरने को आई थी। उसने विद्वान समझ कर इनसे अपने पुत्र की कुशल वार्ता पूछी तो अविनीत शिष्यने यह देखकर कि उसके मस्तक से प्रश्न पूछने के साथ साथ घडा गिर गया है जल्दी से ऐसा कहा कि हे वृद्धे ? तेरा पुत्र तो परदेश में ही मर गया है-तू अब किस की कुशल वार्ता पूछ रही है। ऐसा उसका कर्णकठोर वज्र के प्रहार जैसा तीक्ष्ण मर्मभेदक पुत्र का मरण रूप वचन सुनकर वह मूच्छित होने वाली ही थी इतने में दूसरे विनयशील शिष्यने विचार कर कहा भाई ऐसा मतकहो-इसका पुत्र तो इस समय घर पर ही आ पहुँचा है। ऐसा कहकर फिर उसने उस वृद्धा से कहा! तुम जल्दी से जल्दी घर जाओ। પિતાની આજીવિકા ચલાવવા માટે પરદેશ જવાનું થયું. જ્યારે તેઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાંઈનગર પાસે સરેવરના કાંઠે આ બન્ને કાયા. એટલામાં એક ડોશીએકે જેને પુત્ર ઘણા સમય પહેલાં વિદેશ ગયે હતું અને હજી પોતાને ઘેર પાછો ફર્યો ન હત–તેઓને જોયા, તે ઘડો માથા ઉપર મૂકીને પાણી ભરવા આવી હતી. તે ડોશીએ તેઓને વિદ્વાન સમજીને એમને પિતાના પુત્રનું કુશળ પૂછ્યું પ્રરન પૂછતાની સાથે જ વૃદ્ધાના માથા ઉપરથી પાણીને ઘડે પડી ગયા છે, એ જોઈને અવિનીત શિષ્ય ઝડપથી કહ્યું કે હે વૃદ્ધ! તારે પુત્ર તે વિદેશમાં મરણ પામે છે, તું હવે કેના કુશળની વાત પૂછે છે, આ પ્રમાણે તેનું વજપ્રહાર જેવું કાણુકટુ, તીણ, અન્તઃકરણને વીંધનારૂં, પુત્ર મરણરૂપવચન સાંભળીને તે બેભાન થવાની જ હતી તેટલામાં બીજા વિનયશીલ શિવે વિચારીને કહ્યું કે ભાઈઆવું ન બોલે એને પુત્ર તે અત્યારે ઘેર આવી પહોંચે છે. આમ કહીને પછી તેણે તે ડેશીને કહ્યું કે મા! તમે સત્વરે ઘેર જાઓ. તમારો પુત્ર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧