Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 731
________________ - अनगारधर्मामृतवर्षिणीटीका अ ३. जिनदत्त-सागरदत्तचरित्रम् _____७१९ श्रद्धानरूपा सर्वशङ्को तर्जितः 'निष्काश्रितः' परदर्शनाडम्बरनिरीक्षणोडूत मिथ्यात्वमोहनीयजनितपरदर्शनवाञ्छावर्जितः, निर्विचिकित्सः-तपा संयम फले संदेह वर्जितः, मंदमतितया तद् विधाचार्यविरहात् 'ज्ञेयगहनत्वात्, ज्ञानावरणीयोदयात् तत्वनिर्णयेहेतूदाहरणामाप्त्यसंभवाच्च जिनभाषितभावेषु श्रेष्ठिपुत्रोदाहरणद्वयं सम्पगवबुद्धय मतिमान् संदेहं न कुर्यात्, सर्वज्ञ शंका है।-- तथा अहंत प्रतिभाषित समस्त तत्त्वों में अश्रद्धान आदिरूप आत्मवृत्ति का नाम सर्वदेश शंका है। पर दर्शन के आडवर के निरीक्षण से उत्पन्न हुआ जो मिथ्यात्व मोहनीय कर्म है--उससे जनित परदर्शन की जो वाञ्छा है उसका नाम वाञ्छा है । तप और संयम के फलमें संदेह करना इसका नाम विचिकित्सा है। उस तरह जिनभाषित तत्व में शंकित वृत्तिका अभाव निःशंकितवृत्ति है। कांक्षा का अभाव निःकांक्षितवृत्ति है। विचि कित्सा का अभाव निर्विचिकित्सा है। जब किसी भी प्रकार की शकित आदि वृत्ति उत्पन्न हो तो उस समय ऐसा विचार कर इसे दूर कर देना चाहिये कि मैं तोगंद मतिबाला हूँ--और इस समय कोई विशिष्ट ज्ञानी आचार्य हैं नही-ज्ञेय (पदार्थ) गहन है, ज्ञानावरणीय का उदयवर्त रहा है--तत्व के निणार्यक जो हेतु, उदाहरण--आदि हैं, उनकी प्राप्ती असंभव हो रही है। अतः जो कुछ जिन देवने कहा है वही सर्वथा शुद्ध तत्व है । इसमें किसी प्रकार का संदेह नहीं है। इस तरह श्रेष्ठिपुत्र के उदाहरण द्वय को अच्छी એક દેશ શંકા કહેવાય છે. તેમજ અહંત પ્રતિભાષિત બધા તમાં અશ્રદ્ધાન વગેરેની આત્મવૃત્તિ સર્વદેશશંકા નામે કહેવાય છે. પરદશનના આડંબરના નિરીક્ષણથી ઉદ્ભવેલ મિથ્યાત્વ મેહનીય કર્મ છે. તજ્જન્ય પરદર્શનની વાચ્છા (ઈચછા) નું નામ તે વાચ્છા કહેવાય છે. તપ અને સંયમના રૂપમાં સંદેહ થવો તે વિચિકિત્સા કહેવાય છે. આ રીતે જિન ભગવાન જે આજ્ઞા કરે તેમાં નિઃસંશયવૃત્તિ રાખવી એટલે કે નિઃશંકપણે તે વાત સ્વીકારવી તે નિશંકવૃત્તિ છે. કાંક્ષાને અભાવ નિઃકાંક્ષિવૃત્તિ છે. વિચિકિત્સાને અભાવ નિવિચિકિત્સા છે. જ્યારે કોઈપણ જાતની શંકા ઉત્પન્ન થાય ત્યારે આ પ્રમાણે વિચાર કરવા જોઈએ કે હું તે હીન બુદ્ધિ વાળે છું. અત્યારે મારી સામે એવા કેઈ વિશિષ્ટ જ્ઞાની આચાર્ય પણ નથી. અને યવસ્તુ (પદાર્થ) સમજાય એવી નથી જ્ઞાનાવરણીય કર્મને ઉદયવતી રહ્યો છે—તત્વના નિર્ણય માટે જે હેતુ ઉદાહરણ વગેરે છે તેમની પ્રાપ્તિ અસંભવ થઈ પડી છે. એથી જિનદેવે જે કંઈપણ કહ્યું છે. તે એકદમ શુદ્ધ તત્વ છે આમાં કોઈ પણ જાતની શંકાને સ્થાન નથી. આ રીતે બને સાર્થવાહ પુત્રોના શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧

Loading...

Page Navigation
1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764