Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 763
________________ શાસ્ત્રોની સંપૂર્ણ માહિતી અઢારમા વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ ૨૪ શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે. (૧) ભગવતી ભાગ ત્રીજ ખહાર પડી ચુકયા છે અને તે મેમ્બરાને મોકલવાનું કામ ચાલુ છે. (૨) ભગવતી ભાગ ચેાથેા તથા પાંચમા છપાય ગયા છે. અને તેનું આઈન્ડીંગ કામ ચાલે છે. (૩) જ્ઞાતા સૂત્રના કુલ ત્રણે ભાગ છપાઈ ગયા છે. (૪) ભગવતી ભાગ છઠ્ઠો તથા સાતમા છાપવાનું કામ શરૂ થઈ ગયુ' છે. (૫) કુલ્લે લગભગ ૩૦ સૂત્રો પૂજ્ય ગુરૂદેવે લખીને પૂરાં કરેલાં છે. તેમાનાં છપાયા વગરના જે સૂત્રો ખાકી છે તેનું અનુવાદ્યનુ તેમજ સંશોધનનુ કેટલુંક કામ ચાલુ છે. અને કેટલુંક બાકી છે, (૬) સૂર્ય પન્નતી તથા ચંદ્રપન્નતી સૂત્ર, એ એ સૂત્રો લખવાનુ કાર્ય અત્યારે ચાલે છે. જે ટૂંક સમયમાં પૂરાં થઇ જશે. શ્રી અખિલ ભારત શ્વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ રાજકાટ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧ નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ મંત્રી.

Loading...

Page Navigation
1 ... 761 762 763 764