Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे गतौ विज्ञाय द्वितीयं पादं बहिष्करोति-ततस्तौ श्रृगालौ पुनरतिशीघ्रगत्या कूर्मकान्तिकमागत्य तं पादं नखैराच्छिध दन्तैश्च खण्डशः कृस्वा तदीयमांस शोणितं भक्षयतः । एवमेव तस्य कर्मकस्य चतुरोऽपि पादान भक्षयतः। अधो. तक्रमेण पुनस्तौ श्रगालौ दूरगतौ विज्ञाय स कूर्मकः शनैः शनीवां नयति बहिष्करोति।
ततः खलु तो पापश्रृगालको तेन कर्म केण ग्रीवां नीतां पश्यतः, दृष्ट्वा 'सिग्धं' शीघ्रं 'चवलं'चपलं ६ नरवैः दन्तैः कवालं' कपाल कच्छपस्य पृष्ठभागं से अपने चारों पैरोंको भी और ग्रीवा को धीरे २ बाहर निकाला-- कहनेका हेतु-इसका इस प्रकार है । कि जब वे दोनों श्रृगाल वहां से लौटकर पीछे दूर चले गये--तो-उस कच्छप ने उन शृगालों को दूर गयाजान कर अपने दूसरे पैर को बाहर निकाला तब बाहिर निकले हुए उस दूसरे पैर को देखकर वे श्रृगाल बहुत ही शीघ्र गति से उस कच्छप के पास आ गये और आकर उसके उसबाहिर निकले हुए पैर को नखों से काटकर और दांतो से खण्ड २ कर उसके खून और मांस को खाने पीने लग गये । इसी क्रम से उन्होंने उस के चारों चरणों को खा लिया-। पूर्वोक्त क्रम के अनुसार उन दोनों श्रृगालों को दूर गया जानकर उस कच्छपने धीरे २ अपनी ग्रीवा को बाहिर निकाला (तएण ते पापसियालगा तेण कुम्मेणणीणिय' पासंति पासित्ता सिग्ध चपल ६ नहेहिं दंतेहिं कवालं विहाडे ति) ग्रीवा को बाहिर निकली हुई देखकर वे पापी श्रृगालशीघ्र गति से अत्यंत-चपल होकर उस कच्छप के पास आये-और आकर उन्होने नखों से तथा दांतों से काटकर પહેલાંની જેમ કાચબાએ ફરી ચારે પગ તેમજ મેં બહાર કાઢ્યું. એટલે કે જ્યારે બંને ગાલે તે દૂર જતા રહ્યા ત્યારે તે કાચબાએ ગાલેને દૂર ગયેલા જાણીને પિતાના બીજા પગને પણ બહાર કાઢ. શ્રગાલે એ જયારે કાચબાને બીજો પગ બહાર જે ત્યારે તેઓ શીધ અને ચપળ ગતિથી કાચબાની પાસે ધસી આવ્યા, અને પાસે આવીને બહાર નીકળેલા તેના પગને નખેથી ફાડીને અને દાંતથી કકડા કકડા કરીને અને તેનું લેહી ને માંસને ખાવા પીવા લાગ્યા એવી રીતે તે પાપી શ્રગાલેએ તે કાચબાના ચારે પગો ખાધા. થોડા વખત પછી જ્યારે ગાલેને દૂર ગયેલા જાણુને કાચબાએ पोतानी 31 धीमे धीमे माडा२ टी. (तएण ते पावसियालगा तेण कुम्मेण णीणियं पासंति पासित्ता सिग्ध चवलं नहेहिं दंतेहिं कवालं विहाडेति) ડેકને બહાર નીકળેલી જોઈને બંને પાપી શ્રગાલે સત્વરે તે કાચબાની પાસે ધસી આવ્યા અને આવીને તેઓએ નથી તેમજ દાંતથી કાપીને તેમજ કકડે કકડા કરીને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧