Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे शिकाभिः९, 'दमिली' द्राविडीभिः१०, सिंहली' सिंहलीभिः११, 'भारबी' आरबीभिः१२, 'पुलिंदी' पुलिन्दीमिः१३, 'पक्कणी' पकणीभिः१४, 'बहली' बहलोभिः१५, 'मुरुडी' मुरुण्डीभिः१६, 'सबरी' शबरीभिः१७, 'पारसी' पारसीभिः१८, 'णाणादेसीहि' नानादेशीयाभिः अनार्य देशोत्पन्नाभिः विदेसचेसपरिमंडियाहिं' विदेश वेषपरिमण्डिताभिः नानादेशीयानां तासां स्व स्व. देशीय एच वेष आसीदित्यर्थः । 'इंगियचिंतियपत्थिय विजाणियाहिं' इङ्गितदासियों से, द्राविडियों से-द्रविडदेश की दासियों से, सिंहलीयों से-सिंहलदेश की दासियों से आरबियों से-आरवदेश की दासियों से, पुलन्दनियों से-पुलिन्द देश की दासियों से, पक्कणियों से-पक्कणदेश की दासियों से बहु-चहलदेश की दासियों से मुरुंडी-मुरुंड देश की दासियों से शबरीशबरदेश की दासियों से पारसी-पारसदेश की दासियों से इन नाना अनायेदेश की दासियों से सदा सुरक्षित रहा करता था। ये सब भिन्नर देश की दासिया अपने२ देश के अनुसार वेषभूषा से सदैव सुसजित रहती थीं। इगित, चिन्तित, तथा प्रार्थित, विषय को ये जानने में बडी निपुण थीं। अभिप्राय: के अनुसार जो चेष्टा की जाती है उसका नाम इंगित है। जैसे भ्रूका चलाना शिरका हिलाना आदि। भोजनादि के समय में मन में जो विचार आता है उसका नाम चिन्तित है। अंग आदि मोडना इसका नाम प्रार्थित है। इनमें कितनीक स्त्रियों ऐसी भी थी जों अपने ही देश के अनुरूप पोशाक पहिने रहा करती थीं। अन्य देश की पोशाक नहीं पहिनती थीं। ये सब बडी निपुण थी कार्य संपादन करने દેશની દાસીઓથી, આરબીઓથી-આરબ દેશની દાસીઓથી, પુલન્દનીઓથી-પુલિન્દદેશની દાસીઓથી, પક્કણિઓથી-પક્કણદેશની દાસીઓથી, બહ–બહલદેશની દાસીઓથી, મુરુંડીમડદેશની દાસીઓથી, શબરી–શબરદેશની દાસીઓથી, પારસી–પારસદેશની દાસીઓથી આવી અનેક અનાર્યદેશની દાસીઓથી તે હંમેશાં સુરક્ષિત રહેતો હતો. આ બધી વિભિન્ન દેશની દાસીઓ પોતપોતાના દેશની વેષભૂષામાં સદા સુસજિજત રહેતી હતી. ઈગિત, ચિન્વિત તેમજ પ્રાથિત વિષયને જાણવામાં તેઓ ખૂબ જ ચતુર હતી. અભિપ્રાય મુજબ જે ચેષ્ટા કરવામાં આવે છે તે ઈગિત કહેવાય છે. જેમ કે ભૂસંચાલન, કરવું, માથું હલાવવું વગેરે. ભેજન વગેરેના સમયે જે વિચારો ઉદ્દભવે છે તેનું નામ ચિંતિત છે. અંગવગેરે વાળવું તે પ્રાર્થિત કહેવાય છે. આમાં કેટલીક સ્ત્રીઓ એવી પણ હતી કે જેઓ પોતાના દેશના પહેરવેશ મુજબ વસ્ત્રો પહેરીને જ રહેતી હતી. બીજા દેશનો પહેરવેશ તેમને પસંદ ન હતું. આ બધી દરેક કાર્યમાં અત્યન્ત નિપુણ હતી, કામ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧