Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४१
अनगारधर्मामृतवर्षिणीटीका. अ १ स. ३९ मेघमुनेगर्तध्यानप्ररूपणम् निगननम्, तान् पासणाई' प्रश्नान्-तत्वजिज्ञापा परिज्ञानलक्षणाः प्रश्नाः यथा 'किमाहबंधनं भगवान् किं ज्ञात्वा नाडयेत्' इति तान् , अत्र-अर्थहेतु प्रश्नशब्दानामापत्वात् नपुंसकत्वं, कारणाई' कारणानि-कार्याऽव्यवहितपूर्वक्षणत्तिरूपाणि तानि, चतुर्दशगुणस्थानवययोगिकेलिनां मोक्षगमन प्रतिशैलेश्यवस्था स्वरूपादीनि वागरणाई' व्याकरणानित्याक्रियन्ते प्रश्नानन्तरमुत्तरतयाभि. धीयन्ते निर्णयरूपेण इति व्याकरणानि कृतप्रश्नस्यानररूपाणि तानि 'आइक्वंति' आख्यान्ति-मां कथयन्तिस्म, इष्टाभिः कान्ताभिः वाग्भिः 'आलबेति' उसी तरह सकल संयम भी ऐसा ही है-अतः यह आपको ग्रहण करना उचित है। इस प्रकार के इस कथन में प्रतिज्ञादि पंचावयवों का स्पष्टी. करण किया है कारण और प्रश्नो का अच्छी तरह से स्पष्टीकरण करते थे। 'इसका भाव इस प्रकार है-जब मुझे किसी तत्व को जानने की इच्छा होती थी-अथवा-यह किस तरह से जानकर करना चाहिये ऐसा उस तत्व को जानने का भाव उत्पन्न होता था- 'जैसे भगवान् ने बंध का क्या स्वरूप कहा है, और उसे मोक्षभिलाषी को किस तरह जानकर अपनी आत्मा से हटाना चाहिये' तो इस रूप के प्रश्नों का तथा कार्य के अव्यवहित पूर्वक्षणवर्ती कारणों का-जैसे चौदहवें गुणस्थान में रहे हुए अयोग के वलियों को मोक्षगमन के प्रति शैलेशी अवस्था कारण होती है तथा प्रश्नो के बाद उनके निर्णीतरूप से दिये गये बडा समाधान से जो स्पष्टी करण थे वे बडे सुन्दर और मधुर भाषा मे होते थे। સંવેગ વગેરે ભાવ છે, તેમજ સકલ સંયમ પણ એવો જ છે. એટલા માટે તમારે આ સંયમ સ્વીકારવો ઉચિત છે. આ રીતે આ કથનમાં પ્રતિજ્ઞા વગેરે પંચાવને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. કારણ અને પ્રશ્નોના સારી રીતે સ્પષ્ટીકરણ કરતા હતા. એને અર્થ એ છે કે જ્યારે મને કેઈપણ તત્ત્વને જાણવાની ઈચ્છા થતી હતી અથવા આ કેવી રીતે જાણીને કરવું જોઈએ. એ તે તત્વને જાણવાને ભાવ ઉત્પન્ન હોય છે. “દાખલા તરીકે ભગવાને બધનું સ્વરૂપ શું બતાવ્યું છે. અને મેક્ષની ઈચ્છા રાખનારા માણસને કેવી રીતે જાણીને પિતાના આત્માથી કમ દૂર કરવા જોઈએ” આ જાતના પ્રશ્નના, તેમજ કાર્યના અવ્યવહિત પૂર્વેક્ષણવતી કારણોના જેમ કે ચૌદમા ગુણસ્થાનમાં રહેતા અગ કેવલીઓને મોક્ષ મેળવવા માટે શૈલેશી અવસ્થા કારણ હોય છે, તેમજ પ્રશ્ન પછી તેમના નિર્ણત રૂપે આપવામાં આવેલા સમાધાન રૂપમાં વ્યાકરણના ઉત્તરે તેમના તરફથી બહુ જ સરસ મધુર ભાષામાં મળ્યા હતા. જ્યારે કોઈ વાત મને સમજાતી ન હતી અથવા સમજાએલા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧