Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे 'संविभागकरणरूपा धर्मः स्यात्' इति मत्वा, 'तवोत्तवा' 'त इति वा = स्वस्था-नौदारिकं तपो भविष्यति' इति मत्वा, 'कयपडिकइयाडवा' कृतप्रतिकृतितेति वा = कृतस्य प्रत्युपकारोऽयम्' इति हेतुमुपादाय, 'लोगजत्ताइ वा' लोकयात्रेति वा 'लोकव्यवहारोऽयम्' इति मत्वा, लोकलज्जया वा, 'नाय एत्ति वा ज्ञातक इति वा = 'पूर्वापरसम्बन्धिजनः इति ज्ञात्वा, 'नायक' इति च्छायापक्षे 'स्वामी' ति, 'न्यायदः इति पक्षे 'न्यायदाता' इति च मत्वा 'वाडिति वा' घाटिक इति वा = 'सहजातमित्रं' बालमित्रमित्यर्थः, इति कृत्वा, 'सहात्तिवा' सहाय इतिवा, सहायक: = सहचारीति मत्वा, 'सुहित्ति वा ' सुहृदिति वा = प्रियमित्रमयम् इति मत्वा मया तस्माद् विपुलाद् अशनपानखाद्यस्वाद्यात् संविभागो न कृतः, किन्तु 'नन्नत्थसरीर चिताए' नान्यत्रशरीरचिन्तायाः, उच्चारप्रस्रवणपरिष्ठापनरूपशरीर चिंतां विहाय न मया संविभागः रूप धर्म मानकर नहीं दिया है. मुझे ऊनोदर तप की प्राप्ती होगी ऐसा मानकर भी नहीं दिया है, अथवा प्रत्युपकार के रूपमें भी नहीं दिया है, लोगव्यवहार की दृष्टि से भी नहीं दिया है, लोकलाजके ख्याल से भी नहीं दिया है, यह हमारा पूर्वापरसंबंधी है इस भाव से भी नहीं दिया है, अथवा यह न्याय प्रदाता है ऐसा जानकर भी नहीं दिया है, यह हमारा घाटिका है बाल मित्र है, ऐसा मानकर भी नहीं दिया है, यह हमे सहायता देनेवाला है ऐसा समझ कर भी नहीं दिया है, यह हमारा प्रिय मित्र है ऐसा जानकर भी नहीं दिया हैं किन्तु केवल शारिरिक चिन्ता के भाव से ही दिया है । अर्थात् मुझे कारावास में उच्चार प्रस्रवण की बाधाने सताया था, सो उसकी પ્રેરાઇને આપ્યા નથી, મને તેથી ઉનાદર તપની પ્રાપ્તિ થશે. આમ જાણીને પણ મેં તેને ભાગ આપ્યા નથી, પ્રત્યુપકારના રૂપમાં પણ મે તેને ભાગ આપ્યા નથી લોકલાજની દૃષ્ટિએ પ્રેરાઇને પણ મે તેને ભાગ આપ્યો નથી, તે મા પૂર્વાપર સબંધી છે, આમ જાણીને પણ ભાજનમાંથી મે તેને ભાગ આપ્યા નથી, તે ન્યાય આપનાર છે આવું જાણીને પણ તેને ભાગ આપ્યા નથી, તે અમારા ઘાટિક છે, બાળ સખા છે. આવું જાણીને પણ તેને મેં ભાગ આપ્યા નથી, તે મને સહાયતા કરે છે. આમ સમજીને પણ મેં તેને ભાગ આપ્યા નથી, તે અમારા પ્રિય મિત્ર છે.
આ જાણીને પણ તેને ભાજનમાંથી ભાગ આપ્યા નથી. પણ શારીરિક ચિંતા દૂર કરવાના વિચારથી જ મેં તેને પેાતાના ભોજનમાંથી ભાગ આપ્યા છે, જેલમાં રહેતાં મને ઉચ્ચાર પ્રસ્રવણની મુશ્કેલી સતાવ્યા કરતી હતી તેથી તે ખાધાથી
६५४
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧