Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्म कथाङ्गमत्रे प्रवृत्तिनिवृत्तिरूपतया संशयराहित्येन पदार्थसार्थपरिच्छेदकः। 'आहारे' आधार:= आधारवत्सर्वेषामाश्रयभूतः। 'आलंबणं' आलम्बनम्रज्जुस्तंम्भादिव विपद्गर्तपतजनोद्धारकतयाऽवलम्बनम् । ननु कोऽनयो भेदः? इति चेदाह-यमधिष्ठाय जन उन्नतिं गच्छति, स्वरूपावस्थो वा वर्तते स आधारः, यदवलम्बनेन च विपदो विनिवर्त्तते तदालम्बनमिति। 'चक्खु' चक्षुः पश्यत्यनेनेति चक्षुः नेत्रं, तद्वत्सर्वेषां सकलार्थप्रदर्शकः । यदुक्तम्-"मेधिः, प्रमाणम्, आधारः, आलम्बनं, चक्षुः" इति, तदेव स्पष्टमतिपत्तये औपम्यवाचि 'भूत' शब्द सम्मेलनेन पुनरावर्त्तयति'मेढीभूए' इत्यादि, 'मेढीभूए' मेधीभूतः मेधीसदृशः, 'पमाणभूए' प्रमाणभूतः= प्रमाणसदृशः, 'आहारभूए' आधारभूत-प्राधारतुल्यः, 'आलंबण भूए।आलाम्बनभूतःअलम्बनसमानः, 'चक्खूभूए' चक्षुर्भूतः चक्षुः सदृशः । तथा-'सव्वकज्जेसु'सर्वकार्येषुच्छेदक होते हैं उसी तरह यह अभयकुमार भी उपादेय पदार्थों में प्रवृत्ति करता था और हेय पदार्थों से सदा दूर रहता था। तथा राज्य संबन्धी प्रत्येक विषय में यह निःसंदिग्ध होकर प्रवृत्त होता था। यह आलम्बन स्वरूप था-इस का भाव यह हैं कि रज्जुस्तम्भ आदि की तरह यह विपत्तिरूप कूप में पतित हुए जनों का उद्धारक था। यह आधारस्वरूप था इसका तात्पर्य यह है कि यह आधारभूत पदार्थ की तरह समस्त जनों के लिये आश्रयभूत था । आधार और अवलम्बन में भेद इस प्रकार हैजिसका सहारा पाकर मनुष्य अपनी उन्नति कर लेता है अथवा स्वरू पावस्था बन जाता है वह आधार है तथा जिस के सहारे से मनुष्य विपत्तियों को पार कर देता है वह अवलम्बन है। समस्त मनुष्यों को यह सकलार्थ का प्रदर्शक था इसलिये इसे-चक्षुस्वरूप कहा गया है। इन्हीं पांच बातों को सूत्रकारने स्पष्ट करने के लिये उपमावाचक भूतपद आगे પણ ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ કરાવતા હતા અને હેય (ત્યજવા ગ્ય) પદાર્થોથી હમેશાં દૂર રહેતા હતા. અને રાજ્ય સંબંધી દરેક બાબતમાં તે નિઃશંક થઈને વર્તતા હતા. એ “આલખન સ્વરૂપ હતા. એને અર્થ એ છે કે દેરી થાંભલા વગેરેની જેમ આ આફતરૂપ કૂવામાં પડેલા માણસેનો ઉદ્ધાર કરનાર હતા. એ આધાર સ્વરૂપ હતા. એનો અર્થ એ થાય છે કે એ આધાર બનેલ હતા. આધાર અને અવલમ્બન બન્નેમાં તફાવત છે. જેની મદદવડે માણસ પોતાની ઉન્નતિ સાધે છે, તથા સ્વરૂપાવસ્થા મેળવે છે, તે આધાર છે, અને જેની મદદથી માણસ આફતોને તરી જાય છે, તે અવલમ્બન છે. બધા માણસોના સંપૂર્ણ વ્યવહારોને બતાવનાર હતા, માટે જ એ ચક્ષુસ્વરૂપે કહેવામાં આવ્યા છે. આ પાંચ બાબતેને સ્પષ્ટ કરવા માટે જ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧