Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०८
ज्ञाताधर्म कथाङ्गसूत्रे द्वारा यह अपरिभवनीय होगा। मुकुट या आभूषण की उपमा देने का भाव यह है कि जैसे मुकुट आभूषण सर्व श्रेष्ठ माने जाते हैं वैसे ही यह पुत्र भी अपने कुलमें खर्वश्रेष्ठ माना जावेगा। तिलक की उपमा इसे इसलिये दी गई है कि जिस प्रकार मस्तक की शोभा तिलक से होती है उसी प्रकार यह भी अपने कुल की शोभा कारक बनेगा। इसके जन्म से कुल की कीर्ति-ख्याति-होगी इसलिये इसे मूत्रकारने कुलकीर्तिकर कहा है। कुल की मर्यादा कारक होने से यह कुलवृत्ति कर रूप से प्रकट किया गया है। धन धान्यादि की यह कुलमें वृद्धि करने वाला होगा अतः इसे कुल नंदिरूप कहा गया है। सर्व दिशाओं में अपने कुल की प्रसिद्धि करने वाला बनेगा इसलिये इसको कुलजसकर कहा है। समस्त कुलजनो का यह आधार भूत होगा अतः कुलाधार, तथा आश्रयणीय माणिजनों का उपकारक होने से कुल पादपरूप कहा गया है। 'यावत्' शब्द आया है उससे इस पाठ का संग्रह हुआ है-'अहीनपंचे. न्द्रियशरीरं, लक्षण व्यंजनगुणोपपेतं,-मानोन्मान प्रमाणप्रतिपूर्णसुजातसर्वाङ्ग शशिसौम्याकारं, कान्तं, प्रियदर्शनं, सुरूपम्' इन समस्त पदों का व्याख्या अभयकुमार के वर्णन करने वाले चतुर्थ सूत्र में की चुकी है। इस प्रकार राजाने रानी को समझाते हुए कहा कि हे देवि ? यही इस दृष्ट स्वप्न પુત્ર પણ પિતાના કુળને એક સ્થિર આશ્રય બનશે અને બીજા માણસ વડે આ અજેય થશે. મુકુટ અથવા આભૂષણની ઉપમા આપવાને અશય આ પ્રમાણે છે કે જેમ મુકુટ અથવા આભૂષણ સર્વોત્તમ મનાય છે, તેમજ આ પુત્ર પણ પોતાના કુળમાં સર્વોત્તમ મનાશે. તિલકની ઉપમા એને એટલા માટે અપાઈ છે કે જેમ માથાની શોભા તિલકથી થાય છે તેમજ આ પુત્ર પણ પિતાના કુળને શોભાવનાર થશે. એના જન્મથી કુળ યશસ્વી બનશે એટલા માટે સૂત્રકારે એને “કુળકીર્તિકર’ કહ્યો છે. કુળની એ મર્યાદા કરનાર હોવાથી એ કુળવૃત્તિરૂપે બતાવવામાં આવ્યું છે. આ પુત્ર કુળમાં ધનધાન્ય વગેરેની વૃદ્ધિ કરનાર થશે. એથી એને કુળ નંદીરૂપ કહેવામાં આવ્યું છે. બધી દિશાઓમાં એ પિતાના કુળને પ્રખ્યાત કરનાર બનશે એથી એને “કુળજસકર’ કહ્યો છે. બધાકુળના માણસોને એ આધાર થશે, એથી એ કુળાધાર તથા આશ્રિત પ્રાણીજનને ઉપકારક હોવાથી કુળપાદપરૂપે કહેવામાં આવ્યું છે, તેથી આ पान! सई थयो छ:-"अहोनपंचेन्द्रियशरीरं लक्षणव्यंजनगुणोपपेतं मानोन्मानप्रमाणप्रतिपूर्णसुजातसर्वाङ्गसुन्दराङ्गं शशिसौम्याकारं, कान्तं, प्रियदर्शन, सुररूपम्"। २ मा पोनी व्याच्या समयभारना पन प्रस ચોથા સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જાણી લેવું આ પ્રમાણે રાજાએ રાણીને સમ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧