Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ५ धारिणीदेवीवर्णनम् शरीरा-लक्षणतः स्वरूपतश्च परिपूर्णपञ्चेन्द्रिय शरीरवती, लक्षणव्यञ्जनगुणोपपेता धनजीवितादि शुभरेखाप्रशस्तमशतिलाद्युपेता 'मानोन्मानप्रमाणसुजातसङ्गिसुन्दरागी =मानोन्मानप्रमाणैः शाभनाङ्गी, शशिसौम्याकारा-चन्द्रवदाहादकस्वरूपा, कान्तानिर्मलदीप्तिमती, प्रियदर्शना-प्रेमजनक-दर्शनवती, सुरूपा-रमणीयरूपा, करत. लपरिमितत्रिवलिवलितमध्या-मुष्टिग्राह्यरेखात्रययुक्तमध्यभागा, कौमुदी रजनीकरविमलप्रतिपूर्णसौम्यवदना-शारदचन्द्रसमाननिर्मलपरिपूर्णसौम्यानना, कुण्डलोल्लि. खितगण्डलेखा-चलत्कुण्डलयुगलसंघर्षणपरिमुष्टकपोलस्थितकस्तूरिकादि रेखा. वती, श्रृङ्गारागारचारुवेषा-घोडशश्रृङ्गारसुशोभितसुन्दरवेषवती, संगतगत. सुकुमार थे। लक्षण और स्वरूप से युक्त थी।-धन की सूचक तथा आयुष्य आदि की मूचक शुभरेखाओं से तथा प्रशस्त मशा तिल आदि चिह्नों से वह संपन्न थी। मान उन्मान तथा प्रमाण युक्त थी। चन्द्रमा के समान वह रानी राजा के मनको सन्तुष्ट करती थी। उसके शरीर की कांति निर्मल थी। उसका दर्शन हृदय में प्रेमोत्पादक था। रूप उसका रमणीय था। मुष्टि गुह्य उसका मध्यभाग तीन रेखा संपन्न था।मुख शरत्कालीन चन्द्रमाके जैसा सौम्य तथा निर्मल था। कपोल मंडल कुंडलोंकी रगड से सदा विराजित था। कपोलपाली पर जो वह कस्तूरिका आदि की रेखा लगाती थी वह इन कुंडलों की रगड से पूछ जाती थी इस से कपोलों पर और अधिक लावण्य की रूपरेखा झलकने लगती थी इस से वह विशेष रूप में आकर्षक बन जाती थी। सदा वह सोलह श्रृंगारों को धारण किये हुए रहती थी इससे उसका वेष और સવિશેષ કમળ હતા. તે બધા લક્ષણોથી પૂર્ણ અને સ્વરૂપવતી હતી. ધન આયુષ્ય વગેરેને સૂચવનારી શુભરેખાઓવડે તેમજ ઉત્તમ મશા તલ વિગેરે ચિન્હો વડે તે સંપન્ન હતી. તે માન, ઉન્માન તેમજ પ્રમાણુ યુક્ત હતી. તેના શરીરની કાંતિ નિર્મળ હતી. તેનું દર્શન હદયમાં પ્રેમ પ્રકટાવનારું હતું. તેનું રૂપ રમણીય હતું. મુઠ્ઠીમાં માય તેટલો ત્રણ રેખાવાળે તેને કટિ ભાગ (કેડ) હતો. તેનું મુખ શરકાલીન ચન્દ્ર જેવું સૌમ્ય તેમજ નિર્મળ હતું. કપોલ મંડલ કુંડલોની અથડામણ વડે હમેશાં શોભતા હતાં, કપલે ઉપર તે કસ્તૂરી વગેરેની રેખાઓ બનાવતી તે કુંડેલની અથડામણથી લુંછાઈ જતી હતી, તેથી કપિલ ઉપર વધારે લાવણ્યની રૂપરેખા પ્રકાશતી હતી, એથી તે વધુ આકર્ષનારી થઈ જતી હતી. તે હમેશ સેળ શણગારે (ધરેણાઓ) પહેરીને રહેતી હતી, તેથી તેને વેશ (૩૫) અત્યાધિક સુંદર લાગતું હતું. સુંદર ગતિથી હસવાથી, બેલચાલથી, આંખોની
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧