Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका. ७ प्रश्नादिनिरूपणन् दितम् । स तत्रागत्य स्वबुद्धया निर्णीय मणिं गृहीत्वा ऐहिकाभ्युदयवान् बभूव । स्थविरस्थ वयः परिणामजन्या पारिणामिकीबुद्धिः।
मोक्षफलविषये खङ्गिदृष्टान्तमाहएकस्मिन् ग्रामे कश्चित् श्रावको धर्मगुरुणा मुहुर्मुहुः-प्रेरितोऽपि संसारमोहमुग्धो धर्ममकृत्वा मरणानन्तरमरण्ये खगी जातः। 'गेडा' इति भाषायाम्। असौ मार्गमावर्त्य तिष्ठति, पिथिकान् श्रृङ्गेण निहन्ति च । अन्यदा तेन पथा समागच्छन्तं सुचारुमुनिवेषं धृतरजोहरणं करधृतपात्रं कह दिया। सुनते ही वह वहां आया और अपनी बुद्धि से इसका निर्णय कर वह इस निष्कर्ष पर पहुँचा कि वृक्ष के किसी एक कोने पर मणि रखा हुआ है। झट से उसने वह मणि वहां से उठा लिया। इस तरह उसे ऐहिक सम्पत्ति शाली बनते हुए देर नहीं लगी।
मोक्ष के ऊपर खङ्गिदृष्टान्त इस प्रकार हैं:-एक ग्राम में कोई एक श्रावक रहता था। धर्मगुरुने उसे बार २ धर्म करने की और झुकाने का उपदेश दिया -परन्तु वह इतना मोहमुग्ध बना हुआ था कि धर्मका नाम सुनकर घबराता था। अन्त में वह मरा और जंगल में गेंडा की पर्याय से उत्पन्न हो गया। उस जंगल में होकर जो कोई पथिक आ निकलता उसे यह घेर कर सीगों द्वारा मार डालना सदा यह मार्ग को रोक कर ही अपनी शिकार की तलाश में बैठा रहा करता था। किसी समय उस जंगली रास्ते से होकर धर्मशर्म नामके
आचार्य अपनी शिष्यमंडली सहित जा रहे थे। रजोहरण उनकी कक्षा में પિતાની બુદ્ધિ વડે એને નિર્ણય કરીને તે એ નિશ્ચય ઉપર આવ્યું કે આ કુવાની નજીક ના પ્રદેશમાં મણિ મૂકેલ છે. તેણે શીધ્ર મણિ ત્યાથી ઉપાડી લીધો. આ રીતે પોતાની બુદ્ધિના પ્રભાવથી ઐહિક વૈભવશાલી (માલદાર) થતાં તેને વાર ન લાગી.
મેક્ષફળના વિષે ખડગિ દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ—
એક ગામમાં કોઈ એક શ્રાવક રહેતે હતે. ધર્મગુરુઓ વારંવાર તેને ધર્માચરણ તરફ વાળવા માટે ઉપદેશ આપે, પણ એટલો તે મેહાંધ હતું કે ધર્મનું નામ સાંભળીને તેને ગભરાટ થતું હતું. અંતે તે મરણ પામે, અને જંગલમાં ગેંડાના પર્યાયથી જન્મ પામ્યો. જંગલમાં જ્યારે કોઈ પણ મુસાફર પસાર થતું ત્યારે તેને તે ચારે બાજુથી ઘેરીને શિંગવડે મારી નાખતા હતા, અને શિકારને શોધતે. દરરોજ તે રસ્તો રોકીને જ પોતાના શિકારની ધ્યાનમાં બેસી રહેતો હતો. કોઈ વખતે તે જંગલના રસ્તેથી ધર્મશનામે આચાર્ય પોતાની શિષ્યમંડળી સાથે પસાર થતા હતા તેમની બગલમાં રજોહરણ હતું. પાત્રોની ઝોળી હાથમાં હતી. સદેરક મુખવાસિકા મેં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧