Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधमकथाङ्गसूत्रे एकस्मिन्नगरे कश्चिन्मणिधरो भुजङ्गस्तरुमारुह्य स्वमणि कदेशे संस्थाप्य तत्प्रकाशबलेन प्रतिदिनं पक्षिणामण्डशाकान् भक्षति । एकदा पक्षिभिः संमील्य चञ्चु चरणादिना तं निहत्य तथास्थित एवाधो निपातितो मृतः । वृक्षस्थितमणिप्रभया तदधोवर्तिकूपगतं सर्व जलं रक्तीभूतमिवाभासते, कूपादाकृष्टं तु तत् श्वातमेव। तदृष्टवा केनचिबालेनाविलम्बितं स्थविराय निजजनकाय तत्सर्व निवेहै-अथवा आत्मपरिणति बढती जाती है वैसे २ अभ्युदय और मोक्ष की तरफ जीव का जो बुद्धि पूर्वक झुकाव होता है उस बुद्धि का नाम पारिणामिकी बुद्धि है।
इस बुद्धि के ऊपह स्थविरका दृष्टान्त इस प्रकार हैएक नगर में मणिधर भुजंग रहता था। वह अपने फणास्थमणि को जब वृक्ष पर चढता था तो उसके एक कोने में रख देता था और फिर उसके प्रकाश में वह वृक्ष पर इधर उधर फिर कर प्रतिदिन पक्षियों के अंडों को देखकर खाता रहता था। एक दिन की बात है कि पक्षियोंने मिलकर इसका सामना किया। परस्पर में छिडकर युद्ध हुआ। अन्तमें पक्षियों ने चञ्चु
और पैरों के आघात से उसे आहत कर वृक्ष से नीचे गिरा दिया। गिरते ही वह मर गया। वृक्ष के नीचे एक कूप था। सो उसका जल उस वृक्ष स्थित मणि की प्रभा से रक्त दिखलाई देता था। परन्तु जब वह जल कूप से बाहर निकाला जाता तो सफेद ही प्रतीत होता था। इस बात को देखकर किसी बालकने अपने बुड्ढे पिता से यह सब
જેમ જેમ આયુષ્ય વધતું જાય છે, અથવા આત્મપરિણતિ વધતી જાય છે, તેમ તેમ અભ્યદય અને મોક્ષની તરફ જીવની જે બુદ્ધિ પૂર્વક પ્રવૃત્તિ હોય છે, તે બુદ્ધિનું નામ “પરિણામિકી” બુદ્ધિ છે.
આ બુધ્ધિ વિષે સ્થવિરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
એક નગરમાં મણિધર (સાપ) રહેતો હતો. તે જ્યારે ઝાડ ઉપર ચઢતે હતો, ત્યારે પોતાનાફણના મણિને ઝાડના એક ખૂણામાં મૂકતો, અને પછી તેના અજવાળામાં ઝાડ ઉપર ચારે બાજુ ફરીને પક્ષીઓના ઈડાઓનું દરરોજ ભક્ષણ કરતો હતો. એક દિવસ પક્ષીઓએ સંપીને તેને સામને કર્યો. બન્ને પક્ષમાં ઘમસાણયુદ્ધ જામ્યું આખરે પક્ષીઓએ ચાંચ અને પગના પ્રહારથી તેને ઘાયલ કરીને ઝાડ ઉપરથી નીચે પાડે. પડતાંની સાથે જ તે મરણ પામે. ઝાડ નીચે એક કૂ હતો. તેનું પાણી ઝાડ ઉપર મૂકેલા મણિના પ્રકાશવડે લાલરંગવાળું લાગતું હતું, પણ જ્યારે તે પાણી કૂવામાંથી બહાર કાઢવામાં આવતું ત્યારે તે ધોળું જ લાગતું હતું આ જોઈને કોઈ છોકરાએ પિતાના ઘરડા પિતાને આ બધું કહ્યું. તે સાંભળીને તરત જ તે ઘરડે પિતા ત્યાં આવ્યું અને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧