Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षि णीटीका:सू, ४ प्रश्नादिनिरूपणम् वैनयिक्या-विनयेन जाता वैनयिकी-गुर्वादिविनयप्राप्तशास्त्रार्थ संस्कारजन्या, तया, अत्र नैमित्तिक शिष्यद्वयोदाहरणं संक्षेपतः प्रदर्यते
___ एकस्मिन्नगरे समकक्षवयस्को द्वौ शिष्यौ निमित्तशास्त्रं पठितुं कस्यापि नैमित्तिकस्य समीपे गतवन्तौ । तयोरेको विनयशीलो यद् यथा गुरुरुपदिशति तत्तथैव बहुमानपुरस्सरं विनयावनतमस्तकोऽधीते, गुरुपाठितं मुहुर्मुहुर्विमृशति, शङ्कास्पदं स्थल गुरुसमीपमुपेत्य सविनयं निर्णयति च। अपरस्तु न तथा विनयेन पठति, न पृच्छति, नापि विमृशति च । अधीतशास्त्रावुभौ कालान्तरे जीविकार्य देशान्तरं गतौ। क्वचि.
है। गुरु आदि के विनय से प्राप्त हुए शास्त्री अर्थ के संस्कार से जो बुद्धि प्राप्त होती है वह वैनयिकी बुद्धि है।
इस विषय में दो नैमित्तिक शिष्यों का उदाहरण इस प्रकार हैकिसी नगर में समान अवस्था वाले दो शिष्य किसी निमित्तज्ञ के पास निमित्त शास्त्र को पढने के लिये गये। उनमें एक शिष्य विनय शील था। गुरुमहाराज उसे जिस प्रकार जिस बात को पढाते थे वह उस बात को बहुमान पुरस्सर बडे भारी विनय के साथ पढता था। विद्या गुरु जिस विषय को उसे समझाया करते थे वह उस विषय को बार बार विचार में लाया करता था। जिस विषय में उसे किसी भी तरह का संदेह होता तो वह गुरु के पास जा कर विनय के साथ उसका निर्णय करता। दूसरा शिष्य ऐसा कुछ अविनयी था कि वह न तो कुछ पढता न कुछ लिखता और न गुरु से कुछ पूछता और न कुछ विचार ही करता। अब उन दोनों के लिये ऐसा अवसर पाया कि उन्हें आजी
ગુરુ વગેરેના વિનયથી પ્રાપ્ત કરેલ શાસ્ત્રીય અર્થના સંસ્કાર વડે જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેવૈનાયિકી બુદ્ધિ છે. આ વિષયને લગતા બે નૈમિત્તિક શિષ્યના દષ્ટાન્ત આ પ્રમાણે છે
કેઈ નગરમાં સરખી ઉમરના બે વિદ્યાર્થિઓ કેઈ નિમિત્તજ્ઞની પાસે નિમિત્તશાસ્ત્રના અભ્યાસાર્થે ગયા. તેઓમાં એક શિષ્ય વિનમ્ર હતે. ગુરુ તેને જે વાત શીખવતા તે તે વાતને બહુજ માનપૂર્વક ઘણા વિનય સાથે તે શીખતો હતો. વિદ્યા આપનારા ગુરુ જે વિષય તેને સમજાવતા તે તે વિષય ઉપર વારંવાર મનન કરતો હતે. તે વિષયમાં તેને કોઈ પણ જાતની શંકા હોય તો તે ગુરુની પાસે જઈને સવિનય તેનું સમાધાન કરતો હતો. બીજે શિષ્ય કંઈક અવિનયી હતો ન તે તે કંઈ વાંચતો અને ન તે કંઈ લખતે તેમજ ન ગુરુને તે કંઈ પૂછતે અને ન તે કોઈપણ જાતના વિચાર કરતો. હવે વિદ્યાઅ યાસ કરી રહ્યા પછી આ બન્નેને
શ્રી જ્ઞાતાધર્મ ક્યાંગ સૂત્રઃ ૦૧