Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीका सु. ४ प्रश्नादिनिरूपणम्
अपोह :-अपोद्यते =निवार्यते स्वाकाराद्विपरीत आकारोऽनेनेति स तथोक्तः = निजा कारनिर्णयज्ञानं यथा - 'स्थाणुरेवाय' मिति। मार्गणं-मार्ग्यते = अन्विष्यते बस्त्वनेनेति तत्तथोक्तम्=अपोहाग्रे सद्भूतार्थविशेषज्ञानाभिमुखमेव ' तत्सत्वे तत्स त्वमन्वयः' इत्यन्वयधर्मान्वेषणं यथा वल्लीलताद्यारोहणं स्थाणुधर्म एवात्र घटते इति । स्थाणुमेवाश्रित्य वल्लीलताद्यारोहणं भवति, अतः स्थाणु धर्मत्वेन वल्लीलताद्यारोहणं व्यपदिश्यते । गवेषणं - गवेष्यते = विशेषतो निश्चीयते वस्त्वनेनेति तत्त" इसी का नाम संशय है। इस संशय के होने पर यह स्थाणु होना चाहिये अथवा पुरुष होना चाहिये इसतरह किसी एक तरफ झुकती हुई जो बुद्धि की चेष्टा होती है यही ईहा है।
ईहा के बाद जो विशेष ज्ञान होता है उसका नाम अवाय हैअपोह है । अपने आकार से विपरीत आकार जहां दूर किया जाता है। वह 'अपोह' है ऐसी अपोह शब्द की व्युत्पत्ति है । जैसे जब यह बोध हुआ कि यह स्थाणु होना चाहिये तब ऐसा जो बोध होता है कि यह स्थाणु ही है इसी का नाम अपोह है मार्गण शब्द का अर्थ होता है - अन्वेषण - यह स्थाणु ही है ऐसा जो अपोह नामक बोध हो रहा है वह इस बात को लेकर हो रहा है कि यहाँ पर बल्ली आरोहण आदि जो स्थाणुगत धर्म है वे ही घटित हो रहे हैं। इसी का नाम अन्वय है ' तत्सत्त्वे तत्सत्त्वमन्वयः' यह अन्वय का लक्षण है। स्थाणु को अश्रित करके ही वल्ली लता आदि का वहाँ आरोहण होता हैइसलिये ये स्थाणु के धर्म तरी के प्रकट किये जाते हैं। मार्गणा में अन्वय धर्म की पर्यालोचना होती है। गवेषणा में व्यतिरेक धर्म का विचार चलता આ પ્રમાણે કોઇ એક તરફ વળતી બુદ્ધિની ચેષ્ટા થાય છે, તેનું નામ ઇહા છે.
ઇંડા પછી જે વિશેષજ્ઞાન હોય તેનું નામ અવાય છે—અપેાહુ-છે. પેાતાના આકારથી ભિન્ન આકારને જ્યાં દૂર કરવામાં આવે તેને અપેાહ કહે છે. એ રીતે અપેાહુ શબ્દની વ્યુત્પત્તિ છે. દા. ત. જ્યારે એ જ્ઞાન થયું કે આ સ્થાણુ (હુઠ્ઠું) હોવુ જોઈ એ. ત્યારે એવું નિશ્ચયરૂપે જે જ્ઞાન થાય છે કે આ સ્થાણુ (હુ) જ છે, આનુ ં જ નામ અપેાહુ છે. માણુ શબ્દના અર્થ અન્વેષણ’ થાય છે. આ સ્થાણું જ છે, આ પ્રકારનું અપેાહુ નામે જે જ્ઞાન થઇ રહ્યું છે, તે આને લઈને જ થઈ રહ્યું છે કે અહીં વલ્લી (વેલ) આરાણ વગેરે જે સ્થાણુમાં રહેનારા ધર્મો છે, તે જ ઘટિત થઈ રહ્યા છે. આનુ નામ अन्वय छे. " तत्सच्चे तत्सत्यमन्वय: " या अन्वय लक्षागु छे. 'स्थागु ( हुंडी) ना આધારે જ લતા વગેરેનુ આરેાહણ થાય છે. માટે જ એ સ્થાણુના ધર્મ બતાવવામાં આવ્યા છે. માણામાં ‘અન્વય' ધર્મની પર્યાલાચના થાય છે. ગવેષણામાં કે વ્યતિરેક
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
६१