Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८
भगवती सूत्रे
क्यों कि वनस्पतिकायके रसोमें मादकता उत्पन्न करनेकी शक्ति रहती है, अतः उसके पानसे पानकर्ता प्राणी न तो जीवादिकके यथार्थ स्वरूपका ज्ञाता हो सकता है, और न वह अपने निजकी अनुभूति ही कर सकता है । तथा कमलपंक्ति नित्य नवीन नहीं बनी रहती है-वह तो धीरे २ जीर्ण शीर्ण हो जाती है । उसके रसके पानसे जो आनन्दानुभूति होती है वह केवल सान्त और दुःखोदयसे अन्तरित हुआ करती है, परन्तु यह भगवतीरूप कमलपंक्ति ऐसी नहीं है, क्यों कि इसके यथार्थ रहस्य रुप रसका अनुभव करनेसे जीवको जीवादिक तत्वोंके ज्ञानके साथ अपने निजकी अनुभूति होती है। उससे यह जीव अशुभ क्रियाओंसे विरक्त होकर शुभ क्रियाओंके सेवन करनेमें लीन होता हुआ धीरे२ शुद्धोपयोग में पहुंच जाता है । उस समय की यह परिणति इसकी नित्य नवीन बनकर अन्याबाध सुखकी जनक हो जाती है, और इस धारा के स्थिर होते ही यह जीव सुचित्त-निर्मलचित्त होकर केवल निज आत्मस्वरूपमें मग्न बन जाता है, अर्थात् मुक्तिका स्वामी हो जाता है । तात्पर्य कहने का यह है कि इस भगवती के रहस्यरूप रसके पान करनेसे जीवादिक पदार्थों का ज्ञाता बन कर जीव क्रमसे अपनी कमजोरीको दूर कर भेदविज्ञान के
કારણ કે વનસ્પતિકાયના રસામાં માદકતા ઉત્પન્ન કરવાના ગુણ હોય છે તેથી તેનું પાન કરનાર જીવ જીવાદિકના યથાર્થ સ્વરૂપના જ્ઞાતા થઇ શકતા નથી, અને તે પેાતાના આત્માની અનુભૂતિ પણ કરી શકતા નથી. તથા કમળપ`ક્તિ નિત્ય નવીન રૂપ ધારણ કરતી નથી પણ ધીરે ધીરે જીણુશી થાય છે. તેના રસના પાનથી જે આનંદની અનુભૂતિ થાય છે તે કેવળ સાન્ત (અન્ત સહિતની) અને દુઃખાયથી યુક્ત રહ્યા કરે છે પણ આ ભગવતીરૂપ કમળપક્તિ એવી નથી. કારણ કે તેના યથાર્થ રહસ્યરૂપ રસના અનુભવ કરવાથી જીવને જીવાકિ તત્ત્વાના જ્ઞાનની સાથે સાથે પોતાના આત્માની પણ અનુભૂતિ થાય છે. તેથી તે જીવ અશુભ ક્રિયાઓથી વિરક્ત થઈને શુભ ક્રિયાઓના સેવનમાં લીન થઈને ધીરે ધીરે શુદ્ધોપયોગમાં પહોંચી જાય છે. તે સમયની તેની તે પરિણતિ નિત્ય નવીન ખનીને અવ્યાબાધ સુખની જનક અને છે. અને તે ધારા સ્થિર થતાંજ તે જીવ સુચિત્ત (નિળચિત્ત ) થઈને કેવળ નિજ આત્મસ્વરૂપમાં લીન બની જાય છે, એટલે કે મુક્તિના અધિકારી બની જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કેઆ ભગવતીના રહસ્યરૂપ રસનું પાન કરવાથી જીવાદિક પદાર્થોના જ્ઞાતા બનીને જીવ ધીમે ધીમે પેાતાની નખળાઇ દૂર કરીને ભેદવિજ્ઞાનના પ્રભાવથી પેાતાના
શ્રી ભગવતી સૂત્ર : ૧