________________
તેને અધેા પરિવાર રહેલા છે. ત્યારે ડાબા ભાગ તરફ મહામેાહ, તેને પરિવાર, તેનાં શહેરા, નદીએ, અને સ્થાને આવેલાં છે.
સંસારી જીવ આ બેમાંથી જેના તરફ પેાતાને પક્ષપાત કરે છે, સારી લાગણી ધરાવે છે, તેના બળને પાષણ મળે છે. અને બીજો દુળ બની પરાજય પામે છે. અનેકવાર તે બન્ને વચ્ચે ચિત્તવૃત્તિ અટવીમાં યુદ્ધ થાય છે. કોઈ વખતે કાઈની હાર તે કોઈની જીત, આમ અનાદિ કાળથી ચાલ્યા કરે છે. અને તેના પરિણામે તે સંસારી જીવને અનેક સુખ દુઃખનેા મીઠા કડવા અનુભવ કરવા પડે છે.
સત્પુરુષાના સમાગમથી અને તેમના તરફથી મળેલા સદ્ભાધ વાળા તાત્ત્વિજ્ઞાનથી સંસારીજીવ જ્યારે પોતાના સત્ય સ્વરૂપને અને તાત્ત્વિક વ્યને સમજે છે, ત્યારે ચારિત્રધમ તરફ પક્ષપાત કરીને તેના પિરવારને—સગુણાને પાણુ આપે છે અને મહામેાહના પરિવારને—દુગુ ણાને નાશ કરે છે. અને તેમ કરીને અનેક જન્મેાના અંતે તે પેાતાનું સત્યસ્વરૂપ અનુભવે છે—પ્રગટ કરે છે. આ સર્વાં આ પુસ્તકના વિષય છે.
પેાતાનું કલ્યાણ ઇચ્છનારા, અને તાત્ત્વિકજ્ઞાન મેળવવાની ઈચ્છાવાળા સત્ય શાધક જીવાત્માએ આ પુસ્તક વાંચીને પેાતાના વિકાશ કરી શકે તેમ છે.
આ પુસ્તકને માટે ભાગ ઉપમિતભવપ્રપંચ ઉપરથી લેવામાં આવ્યા છે. અને જમાનાને અનુસરીને જીવાતે ખેાધ થાય તેવી રીતે લખવા પ્રયત્ન કર્યાં છે. જેને નેવેલ રૂપે કહેવામાં આવે તે વાંધા જેવું નથી.
આ પુસ્તકમાં કલ્પેલાં બધાં પાત્રા વાના સમજવામાં આવે તેવાં અંતરંગ અનુભવવાળાં છે. જીવાની શુભાશુભ પ્રવૃત્તિ અને વિચારણામાં વારંવાર તેને અનુભવ થયા કરે છે. છતાં ચારિત્રધમનાં પાત્રા છે કે મેહનાં પાત્રા છે ? હિત કરનાર છે કે અહિત કરનાર છે, તે સમજવામાં જીવા બેદરકાર રહે છે, એટલે જીવાને મહામેાહના