________________
આત્માના પૂર્ણ વિકાશ લગભગની ભૂમિકાએ કેવી રીતે આગળ વધે છે અને આગળ વધવામાં વિઘ્નરૂપ મહામાહાદિના સમુદાય સાથે વારંવાર યુદ્ધમાં ઉતરવું પડે છે જેમાં કાઈ વખત પેાતાની હાર તા કાઈ વખતે મહામેાહના પરિવારની હાર થયા કરે છે અને પરિણામે સદાગમ, સધ્યેાધ, સમ્યગૂદન, અને ચારિત્રધરાજની મદદથી મહામેાહના પરિવારને નાશ કરી પેાતાના સત્ય સ્વરૂપને અનુભવ કરે છે. તે હકીકત આ પુસ્તકમાં આવતી હાવાથી આ પુસ્તકનું નામ આત્માના વિકાશક્રમ અને મહામાહુના પરાજ્ય એ રાખવામાં આવ્યું છે.
મનની અંદર ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી વૃત્તિએ આત્માને હિતકારી છે કે અહિતકારી છે ? ચારિત્રધમના ઘરની છે કે મહામેહના પરિવારમાંની છે ? તેને નિશ્ચય કરીને મહામેાહાદિ સંબંધી વૃત્તિઓને નાશ કરવા, અને ચારિત્રધમ તરફની વૃત્તિએને પાષણ આપવું, અને તેમ કરીને મનને ચંદ્રની માફક નિળ બનાવવું અને એ નિળ થયેલા મનદ્વારા આત્માએ પેાતાનેા પૂર્ણ વિકાશ કરવા તે પુસ્તક લખવાને ઉદ્દેશ છે.
આ પુસ્તકમાં મુખ્ય પાત્ર સંસારી જીવ છે. કપરિણામ તે જીવની શુભાશુભ પ્રવૃત્તિનું પરિણામ છે. આ શુભાશુભ પ્રવૃત્તિનુ ફળ એ ભાગમાં વ્હેંચાય છે. શુભ પ્રવૃત્તિનું ફળ ચારિત્રધમ અને તેના પરિવારને પોષણ આપે છે. તથા અશુળ પ્રવૃત્તિનું ફળ મહામેાહ અને તેના પરિવારને પાષણ આપે છે. આ બન્ને એક બીજાના પ્રતિસ્પધી –વિરેાધીએ છે. પ્રકાશ અને અંધકારની માફક તેઓના વનમાં સ્વાભાવિક અંતર રહેલુ` છે. ચારિત્રધમ વને સુખ શાંતિ આપે છે. ત્યારે મહામેાહ તેને દુઃખ અને અશાંતિ તરફ હડસેલે છે.
આ બન્નેનાં સ્થાને સાંસારી જીવની ચિત્તવૃત્તિની અંદર આવેલાં છે. જમણા ભાગ તરફ ચારિત્રધમનાં શહેરા, ગામા, પહાડા, અને