________________
૧૧
""
આ મંડળને અંગે ખાસ એક સાહિત્યપ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસ ખાલ્યા છે કે જે પુસ્તકે છપાવવાં હેાય તે વગર વિલંબે ટાઈમસર છાપી આપેછે. બીજા શહેરાના પ્રેસા કરતાં આ પ્રેસ ઉત્તમ પ્રકારનુ કામ કરી ખતાવેછે છતાં તેનું ખર્ચ તેના પ્રમાણમાં તથા ખીજા પ્રેસાના પ્રમાણમાં ઓછું છે, તે સંબધી એક વખત કામ કરાવવાથી પૂ ખાત્રી થશે.
66
આ મંડળ જેમ પૂજ્ય મુનિરાજ વિનયવિજયજી મહારાજજીના ઉપદેશથી તેમનાં પુસ્તકાનું પુસ્તકાલય સ્થાપી તે પુસ્તકાલયને સાર્વજનિક ઉપયાગમાં લેછે તેમ તેવા બીજા મુનિમહારાજે તેવી જાતને જો ઉપદેશ કરશે તા તેમનાં પુસ્તકાની પણ તેવી ગાઠવણ કરી આપવામાં આવશે અને તે જ્યાં જેટલાં પુસ્તકા મગાવશે ત્યાં તેટલાં પુસ્તકા જો તેઓશ્રી પેાસ્ટ કે રેલ્વે ચાના ખદામસ્ત કરી આપશે તેા મેક્લવામાં આવશે અને પાછાં મેકલી આપો ત્યારે રીતસર ચાલતા ક્રમ પ્રમાણે સાનિક ઉપયાગની સાથે તેનું રક્ષણ કરવામાં આવશે. આ પુસ્તકાલયમાં હાલ લગભગ ૧૧૦૦ પુસ્તક છે.
ગરીબ શ્રાવક તથા શ્રાવિકાઓને ધવૃદ્ધિમાટે તત્ત્વજ્ઞાનદીપિકા તથા સામાયિસૂત્ર એવાં બે જાતનાં પુસ્તકો ફક્ત પાષ્ટ ખર્ચના ચાર્જ ૦-૨-૬ માન્ચેથી મેકલવામાં આવશે. પુસ્તકા ખલાસ થયે માકલવામાં આવશે નહિ,
છેવટ શ્રીજિનેન્દ્ર ભગવાનની પાસે આ મડળ એમજ માગેછે કે પ્રભાવશાળી મુનિમહારાજોના આવા પ્રકારના સુપ્રયત્ને સમગ્ર સંઘને સુખકારી નિવડતા રહેા અને ધર્મની અખંડ જાગૃતિ રહે.
તથાસ્તુ.
}
શ્રી સાહિત્યપ્રકાશક મંડળ
જામનગર. ૧-૭–૧૯૧૬. વર્ષારંભ.
BLANG