________________
૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ये चाऽन्येऽपि तपोवीर्यधैर्यसत्त्वादयो गुणाः ।
ते मय्येव वसन्त्युच्चैर्विमुच्य भुवनत्रयम् ।।३४।। શ્લોકાર્ય :
અને અન્ય પણ તપ, વીર્ય, ધેર્ય, સત્વ આદિ ગુણો છે તે ભુવનત્રયને છોડીને મારામાં અત્યંત જ વસે છે. Il3II. શ્લોક :
વિવાयस्येदृशेन मित्रेण, संजातो मम मीलकः ।
तस्य को वर्णयेल्लोके, गुणसम्भारगौरवम् ? ।।३५।। શ્લોકાર્ચ -
અથવા જે આવા મિત્રની સાથે શૈલરાજ જેવા મિત્રની સાથે, મારો મિલક=સંયોગ થયો છે તેના=શૈલરાજના, ગુણના સમૂહના ગૌરવને લોકમાં કોણ વર્ણન કરી શકે? અર્થાત્ કોઈ વર્ણન કરી શકે નહીં. ll૩૫ll શ્લોક :
તથાદિपुरुषस्य भवेत्तावत्सर्वस्यैकमिहाननम् ।
अयं वक्त्राष्टकेनैव, जयत्येव परं जनम् ।।३६।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – અહીં સંસારમાં, સર્વ પુરુષનું એક મુખ્ય હોય છે. આ માનકષાય, આઠ મુખ વડે જ પર જનને જીતે છે=બીજા લોકોને જીતે છે. ll૧૬ શ્લોક :
तदेष शैलराजो मे, यस्य प्राप्तो वयस्यताम् ।
तस्य नास्ति जगत्यत्र, यन्न संपन्नमञ्जसा ।।३७।। શ્લોકાર્ચ -
તે કારણથી આ મારો શૈલરાજ જેની મિત્રતાને પ્રાપ્ત કરે તેને આ જગતમાં શીધ્ર સંપન્ન ન થાય તેવું નથી અર્થાત્ સંપન્ન થાય જ. Il૩૭ll