________________
પૂર્વ ૧૦ સુ
૪૯
એટલે પેલા ધ્રૂવરના માણસા પ્રભુને જોઈને વિચારવા લાગ્યા કે, જુએ, આ મહા તપસ્વી દેવા આ પુરૂષની રાહ જુએ છે, માટે કદાચ આ માણસ તેમના પીઠધારી, છત્રધારી કે કોઈ બીજું કાર્ય કરનાર સેવક હશે.' આ પ્રમાણે વિચારીને તેઓએ પ્રભુને માટે ગાશાળાને છેાડી મૂકયો. પછી પ્રભુ તેની સાથે ચાલતા અનુક્રમે ગાભૂમિમાં આવ્યા. ગેાશાળે ગાવાલાને પૂછ્યું કે, ‘અરે બીભત્સ મૂત્તિવાળા ! અરે મ્લેચ્છે ! અરે પેાતાના નેહડામાંજ શૂરવીર ગાવાળા ! કહા, આ માગ કયાં જાય છે? ’ ગેાવાળીઆ ખેલ્યા‘અરે ! મુસાફર ! તું વિનાકારણ શા માટે અમાને ગાળેા આપે છે ? અરે શાળા ! તારો નાશ થઇ જશે.’ ગેાશાળે કહ્યું, અરે દાસીના પુત્ર ! જો તમે મારો આટલા આક્રોશ સહન નહી કરો તા હું અધિક આક્રોશ કરીશ, વળી મેં તમને કાંઇ ગાળા આપી નથી. મે તમને મ્લેચ્છ ને બીભત્સ કહ્યા છે તો શું તમે મ્લેચ્છ અને બીભત્સ નથી ? મે' ખાટુ' શું કહ્યું છે ? ' તે સાંભળી તેઓએ ક્રોધથી ગેાશાળાને બાંધીને વાંસના વનમાં ફેંકી દીધા; પરંતુ ખીજા દયાળુ મુસાફરોએ તેને છેડાવ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ રાજગૃહનગરે પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણવડે વિવિધ પ્રકારના અભિગ્રહેા કરીને પ્રભુએ આઠમુ' ચામાસુ નિ મન કર્યું. ચાતુર્માસને અંતે નગરની બહાર પ્રભુએ પારણું કર્યું..
પછી પ્રભુએ ચિંતવ્યુ` કે, ‘મારે હજુ પણ ઘણું કમ નિજ રવાનુ છે.' મામ વિચારીને કર્યાં નિરાને માટે પ્રભુ ગાશાળા સહીત વભૂમિ, શુદ્ધભૂમિ, અને ાત વિગેરે મ્લેચ્છ દેશેામાં વિચર્યા, તે દેશોમાં પરમાધામિક જેવા સ્વચ્છંદી મ્લેચ્છ વિવિધ ઉપસગોથી શ્રી વીરપ્રભુને ઉપદ્રવા કરવા લાગ્યા. કાઇ પ્રભુની નિંદા કરતા, કાઈ પ્રભુને હસતા, અને કોઇ શ્વાન વિગેરે દુષ્ટ પ્રાણીઓને લઇને પ્રભુને વીંટી વળતા હતા પર`તુ આથી કને ધ્વંસ થાય છે' એવુ ધારીને શલ્યના ઉદ્ધારના સાધનાથી છેદાદ્ધિક થતાં જેમ હષ પામે તેમ પ્રભુ તે ઉપસગેńથી ઉલટા હર્ષ પામતા હતા. કાગની ચિકીત્સા કરનાર પ્રભુ કર્મીના ક્ષય કરવામાં સહાયકારી તે મ્લેચ્છોને ખ'થી પણ અધિક માનતા હતા. જેમના ચરણુના અંગુઠા માત્રવડે દબાવવાથી અચળ એવા મેરૂ પણ કપાયમાન થયા હતો, તેવા શ્રી વીરપ્રભુ પણ કર્મથી પીડાયા છતાં આવી રીતે વર્તે છે. શઈન્દ્રે તેમની આપત્તિ દૂર કરવાને માટે સિદ્ધાર્થ વ્યંતરને નિમેલા છે પણ તે તો માત્ર ગેાશાળાને ઉત્તર આપવાનેજ ઉપયેાગી થઈ પડયો, ખીજી વખત તા તે હાજર પણ રહેતો નહી. પ્રભુના ચરણમાં મેટા મોટા સુરે'દ્રો આવીને વારવાર આળા છે અને કિકર થઇને વો છે, ઇંદ્રાદિક પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મજન્ય પીડામાં માત્ર ઉદાસી થઈને રહે છે. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપકૂવા કૂવી જાય છે, તે પ્રભુને ઉલટા અતિ ક્ષુદ્ર લેાકેા ઉપદ્રવ કરે છે, તેના પાકાર કાની આગળ જઈને કરીએ ? જગતના તે કૃતઘ્ર સુકૃતોને ધિક્કાર છે, કે જેએ વામીથી ઉત્પન્ન થયેલા છે, છતાં પણ આવા વિઘ્નમાં આવી પડેલા સ્વામીની રક્ષા કરતા નથી. આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનુ ાતામાં બળ છતાં પ્રભુ તેને કિંચિત્ પણ ઉપયાગ કરતા નથી. કારણ કે “સંસારસુખના લાલચુ પુરૂષોજ પોતાના ખળતું તેવા પ્રકારે ફળ મેળવવા ઇચ્છે છે.” આશ્રયસ્થાન પણ નહી' મળી શકવાથી ટાઢ અને તડકાને સહન કરતા પ્રભુ છ માસ સુધી ધર્મ જાગરણ કરતાં તે ભૂમિમાં રહ્યા, અને શૂન્યાગારમાં કે વૃક્ષતળે રહીને ધર્મધ્યાનમાં પરાયણ એવા પ્રભુએ નવમું ચાતુર્માસ્ય નિ મન કર્યું....
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગોશાળા સાથે સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી ક્રૂ ગામ તરફ ચાલ્યા. માર્ગમાં એક તલના છોડવા જોઇને ગેાશાળે પ્રભુને પૂછ્યું કે- સ્વામી ! આ
७