________________
પ ૧૦ મુ
૧૩૧
કૂળ થાય છે, તેની આવી દશા જ થાય છે, અરે ! તેં તારા ધર્માચાય ઉપર નાંખેલી તેોલેશ્યા કયાં ગઈ ? બહુ વખત સુધી જેમ તેમ ખેલનારા અને એ મહા મુનિઓની હત્યા કરનારા એવા તારી ઉપર પણ પ્રભુએ તો કૃપા કરી. પરંતુ હવે તુ' સ્વયમેવ મૃત્યુ પામીશ. પૂર્વે જો પ્રભુએ શીતલેશ્યાવડે તારી રક્ષા ન કરી હાત તા તુ વેશકાયને મૂકેલી તેજોલેશ્યાથી મરી ગયા હેાત, તે યાદ કર.” તેઓનાં આવાં વચન સાંભળીને ખાડામાં પડેલા સિંહની જેમ અસમર્થ બનેલો ગોશાળા તેમને કાંઈ પણ નહિ કરી શકવા છતાં ક્રોધ વડે ઉછાળા મારવા લાગ્યા. પછી દીઘ અને ઉષ્ણુ નિઃશ્વાસ નાંખતો, દાઢ અને કેશને ખેચતો, પગથી પૃથ્વી પર તાડન કરતો અને ‘અરે હું મરાયેા’ એમ વારવાર ખોલતો તે પ્રભુની પદામાંથી નીકળી ગયા; અને લોકેાથી ચારની જેમ તિરસ્કાર કરતો છતો તે માંડ માંડ હાલાહલા કુંભકારીની દુકાને પહોંચ્યા. તેના ગયા પછી પ્રભુએ મુનિઓને કહ્યું, “ગાશાળે જે તેજોલેશ્યા મારા વધ કરવાને મારાપર મૂકી હતી, તે પેાતાની ઉગ્ર શક્તિથી વત્સ, અચ્છ, કુત્સ, મગધ, મગ, વાલવ, કાશળ, પાડ, લાટ, વન્દ્રિ, માળિ, મલય, વાધક, અંગ, કાશી, અને સહ્યુગિરિના ઉત્તર પ્રદેશ—એ પ્રમાણેના સોળ દેશને ખાળવાને શક્તિવાન હતી. ગાશાળે તેજોલેશ્યાને અત્ય`ત ઉગ્ર તપ વડે સાધેલી હતી.” તે સાંભળી ગૌતમ વગેરે મુનિએ પરમ વિસ્મય પામી ગયા કે, “અહા ! સત્પુરૂષો શત્રુ ઉપર પણ માત્સર્યુંભાવ રાખતા નથી.”
અહી પાતાની તેજોલેશ્યાથી દહન થતા ગેાશાળે હાથમાં મદ્યનુ પાત્ર લઈ ને મદ્ય પીવા માંડવું; પછી તેનાથી મદોન્મત્ત બનીને ગાશાળા ગાવા તેમજ નાચવા લાગ્યા; અને હાલાહલા કુંભકારીને વારંવાર અંજિલ જોડી જોડીને નમવા વાગ્યા. પાત્રને માટે ચાળેલી મૃત્તિકા લઈ લઈ ને શરીરે ચાળવા લાગ્યા, અને ઘરની ખાળમાં આળોટી વારંવાર ઘરની ખાળનું જળ પીવા લાગ્યા; તેમજ અસ બદ્ધ વિરૂદ્ધ વચને જેમ તેમ ખેલવા લાગ્યા. શેક સહિત શિષ્યાએ સેવેલા ગાશાળો એવી રીતે દિવસ નિર્ગમન કરવા લાગ્યા.
એ સમયે પુત્રાળ નામે ગેાશાળાના એક ઉપાસક હતો, તે પૂ॰રાત્રિ અને અપરરાત્રિમાં ધર્મ જાગરણ કરતા વિચારવા લાગ્યા કે, ‘તૃણુગેાપાલિકાનું સ`સ્થાન કેવુ હશે ! તે હુ' જાણતા નથી માટે મારા સત્ત ગુરૂ ગેાશાળાની પાસે જઇ પૂછી જોઉં.' આવા વિચાર કરી તે અમૂલ્ય આભૂષણેા ધારણ કરી ગોશાળાની પાસે આવ્યા. ત્યાં હાલાહલા કુભકારીની દુકાને ગેાશાળાને તેવી રીતે પડેલા તેણે જોયા. જળ લેવાને જતા ગેાશાળાના સ્થવિર શિષ્યાએ તેને ઉતાવળેા આવતો અવલેાક્યા એટલે તત્કાળ તેઓ ખેલ્યા કે–અરે પુત્રાલ ! આજે પાછલી રાત્રે તને તૃણુગેાપાલિકાના સંસ્થાન સબંધી સંશય થયેલા છે.’ તે સાંભળતાંજ પુત્રાલ વિસ્મય પામ્યા; અને તે વાતને તેણે સ્વીકાર કર્યાં, પછી પાતાના ગુરૂના ચેષ્ટિત ગોપવવાને તે મહિષ એ ફરીવાર ખેલ્યા-જો, આ તમારા ગુરૂ જે ગાય છે, નાચે છે, કરપાત્રવર્ડ અંજલિ જોડે છે, તે બધા તેમના નિર્વાણુનાં ચિન્હો જણાવે છે. જે આ તેમનુ સૌથી છેલ્લું ગાયન, નૃત્ય, અંજલિ જોડવાનુ કમ, પાન, અને મૃત્તિકાના અંગરાગ વિગેરે છે, તે બધું ચાવીશમાં તી‘કરનું નિર્વાણુ ચિન્હ છે. હવે તેમની પાસે જઈ તારા સંદેહ પૂછી જો, કેમકે એ તારા સત્ત ગુરૂ છે.’ આ પ્રમાણે તેમના કહેવાથી તે પુત્રાલ ગેાશાળાની પાસે જવા તત્પર થયા એટલે તે મહિષ એ તેની અગાઉ ગેાશાળા પાસે જઇ તેનું આગમન અને તેને જે સ ંશય હતા તે જણાવી દીધા, તેમજ તેમણે ગાશાળાની પાસેથી મદ્યપાત્ર વિગેરે ખીજે મૂકાવ્યુ અને એક આસન ઉપર બેસાયેર્યા. એટલામાં પુત્રાલ પણ ત્યાં આવ્યેા. તે આગળ બેઠા એટલે ગશાળે તેને કહ્યું કે ‘તૃણગાપાળિકાનુ` સસ્થાન કેવું હોય ? એ તારો