________________
પૂર્વ ૧૦ મુ
પુષ્પના ગુચ્છાની જેમ કુલ્માષ (અડદ)ના એક પિંડ ગેપવી રાખી એ પતિભકતા રમણી શ્રેણિકને ગુપ્ત રીતે આપી દેતી. દુઃપ્રાપ્ય એવા તે કુમાષનો પિંડ માળવાથી રાજા તેને દિવ્ય ભાજન સમાન માનતા હતા, અને તે પિંડથી પેાતાની પ્રાણાયાત્રા કરતા હતા. કેમકે ક્ષુધા નામનો રોગ અન્નરૂપ ઔષધ વિના મૃત્યુને માટે થાય છે.” પછી ચેલણાસા વાર ધાયેલી સુરાના બિંદુએ કેશપાશમાંથી નેત્રના અશ્રુબિંદુ સાથે પડતી હતી, અને તે સુરાના બિંદુનું મેઘબિંદુનુ ચાતક પાન કરે તેમ શ્રેણિક તૃષિત થઇને પાન કરતા હતા. એ બિ’દુમાત્ર સુરાનુ’૧ પાન કરવાથી રાજા ચાબુકના ધાને બહુ વેદતે નહીં, તેમજ તૃષાથી પણ પીડિત થતા નહીં.
૧૮૯
આવી રીતે શ્રેણિકરાજાને બાંધી ઉગ્રપણે રાજ્ય કરતાં કૃણિકને પદ્માવતી નામની રાણીથી એક પુત્ર થયા. તે વધામણી લઇને આવેલા દાસદાસીઓને કૂણિકે વસ્ત્રાભરણથી આચ્છાદિત કરી કલતા જેવા કરી દીધા. પછી પોતે 'તઃપુરમાં જઈને પુત્રને હાથમાં લીધા. તેના કમળમાં રહેલા તે બાળક હસના બાળકની જેવા શાભવા લાગ્યા. નયનરૂપ કમળને સૂક્ષ્મ સમાન તે પુત્રને જોતા કૃણિક પરમ આનંદમાં મગ્ન થઈ એક àાક ખેલ્યા, જેનો ભાવાર્થ એવા હતા કે-હે વત્સ ! તું મારા અંગથી ઉત્પન્ન થયા છે અને મારા હૃદયથી અનેલા છે, તેથી મારા આત્મા સમાન છે, માટે તું સો વર્ષ સુધી જીવ !' આ પ્રમાણે વાર વાર ખેલતો કૂણિક વિશ્રાંત થયા નહી; અર્થાત્ તે શ્લાકના મિષથી હૃદયમાં નહીં સમાતા હતુ. તે વમન કરવા લાગ્યા. પછી કુમારના રક્ષણમાં ચતુર એવી વૃદ્ધ સ્ત્રી રાજાના હાથમાંથી પુત્રને સૂતિકાગ્રહની શય્યામાં લઇ ગઈ. રાજાએ પુત્રનો નતકમ મહેાત્સલ કર્યાં; અને શ્રાવક એવા બ્રાહ્મણ વિગેરેને યથારૂચિ દાન આપ્યુ. પછી શુભ દિવસે ણિકે મોટા ઉત્સવથી તે પુત્રનુ` ઉદાયી એવું નામ પાડયુ. સુવર્ણ સરખી કાંતિવાળા કુમાર દિવસે દિવસે રક્ષકાથી રક્ષણ થતા ઉદ્યાનના બ્રહ્માની જેમ વૃદ્ધિ પામવા લાગ્ય હતા. કુમારને કટી ઉપર બેસાડીને નિરંતર ફરતો કૃણિક પુતળીવાળા સ્ત'ભની જેવા લાગતો. હકાલાકાલા શબ્દોથી કુમારને ખેલાવતો કૃણિક બાલવામાં અજ્ઞાન એવા શિશુની ભાને ધારણ કરતો હતો. બેસતાં, સુતાં, ચાલતાં અને ભેજન કરતાં અ'ગુળીમાંથી મુદ્રિકાની જેમ રાજા તેને હાથમાંથી મુકતો નહાતા.
એક વખતે પુત્રવત્સલ મૂર્ણિકરાજા ડાબા સાથળ ઉપર પુત્રને બેસાડીને જમવા બેઠા હતા; તેણે અધુ` ભાજન કર્યું, તેવામાં તે અભકે મૂત્રાત્સગ કર્યા, એટલે ઘીની ધારાી જેમ તેનાં સૂત્રી ધારા ભાજન ઉપર પડી. પુત્રના પેશાખના વેગનો ભંગ ન થાએ” એવું ધારી કૃણિકે પાતાનો સાથળ હલાવ્યો પણ નહી. “પુત્રવાત્સલ્ય એવું હોય છે.’ પણ મૂત્રથી આદ્ર થયેલુ' અન્ન પેાતાને હાર્થે દૂર કરી ખાકીનુ' અન્ન તેજ થાળમાં તે ખાવા લાગ્યે. પુત્રના પ્રેમથી તે ભેાજન પણ તેને સુખદાયક લાગ્યું. આ સમયે તેની માતા ચલ્લણા પાસે ખેડી હતી, તેને કૂણિકે પૂછ્યું કે, “હું માતા ! કોઇને પેાતાનો પુત્ર આવા પ્રિય હતો કે અત્યારે હશે ” ચલણા ખાલી “અરે પાપી ! અરે રાજકુળાધમ ! તું તારા પિતાને આના કરતાં પણ અત્યંત વહાલા હતો, તે શું નથી જાણતા ? મને દુષ્ટ દોહદ થવા વર્ડે તું જન્મ્યા છું અને તેથી જ તું તારા પિતાનો વૈરી થયા છું; સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણે જ દેહદ થાય છે.' ગમમાં રહેલા તુ તારા પિતાનો વૈરી છુ, એવુ જાણી મેં પતિના કલ્યાણની ૧ અસર સેરને.