________________
૧૩૬
સર્ગ ૮ માં
આવ. તારા આગ્રહથી હું તે ઔષધ તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને દૌર્ય પ્રાપ્ત થાય.” પ્રભુની આવી આજ્ઞા થવાથી સિંહમુનિ રેવતી શ્રાવિકાને ઘેર ગયા, અને તેણીએ આપેલા કલ્પનીય ઔષધને સદ્ય ગ્રહણ કર્યું. તત્કાળ હર્ષ પામેલા દેવતાઓએ તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરી. સિંહમુનિએ આણેલા ઉત્તમ પ્રાસુક ઔષધને સેવી સંઘરૂપ ચકોર પક્ષીમાં પૂર્ણ ચંદ્ર જેવા શ્રીવીરપ્રભુએ સદ્ય શરીરની આરોગ્યતા પ્રાપ્ત કરી.
છે . ત્યાવાર્થ શ્રી હેમચંદ્રસૂરિવિત્તેિ ત્રિદિશા.
પુક્તિ મ– काव्ये दशमपर्वणि ऋषभदत्त देवानंदा प्रव्रज्या, जमालि गोशालक छ છે. વિતા જ વિપત્તિ, માવાવનો નામ ગામ : છે આ
% 85 86 888888888888888888888888888