________________
સગ ૧૧ મા
બેલી-કાલે દાસીઓના મહાત્સવ છે, તેમાં મારી પાસે પુષ્પ પત્રાદિ કાંઇ નથી, તેથી હું દાસીએની વચ્ચે વગેાવાઇશ, હવે મારી શી ગતિ થશે ?” તેણીએ કહેલા દુઃખરૂપ બ્ય ́તરના આવેશથી કપિલ વિવશ થઇ ગયા અને અધીરજપણાને લીધે મૌનપણુ' ધરીને બેઠા. એટલે દાસી ખોલી કે—હૅપ્રિય ! તમે ખેદ કરેા નહી'. આ નગરમાં ધન નામે એક શ્રેષ્ઠી છે, પ્રાતઃકાળ પહેલાં તેને જે જગાડે તેને તે એ માષા સુવર્ણ આપે છે. માટે રાત્રિ વ્યતિક્રમ્યા અગાઉ તમે તેને ઘેર જજો અને ત્યાં મૃદુ સ્વરે કલ્યાણ રાગ ગાજો.’ કપિલે તેમ કરવા કબુલ કર્યુ. પછી તેજ રાત્રે ઘણું અધારૂ' હતું' તેવે વખતે તેણીએ ધન શ્રેષ્ઠીને ઘેર કપિલને માકલ્યા. માણસાની હીલચાલ વિનાના માર્ગે કપિલ ઉતાવળા ચાલ્યા જતો હતો, તેને ચાર જાણીને પુરરક્ષકાએ પકડીને માંધી લીધા. ચારની પ્રવૃત્તિ એવી હોય છે.’ પ્રાતઃકાળે તેને પ્રસેનજિત રાજાની પાસે લઇ ગયા. રાજાએ તેને પૂછ્યુ એટલે તેણે એ માષા સુવર્ણ માટે વહેલા જવાની કથા જેવી હતી તેવી કહી આવી. રાજાને તે વાત સાંભળીને તેનાપર બહુ દયા આવી તેથી ખેલ્યા કે ‘અરે દ્વિજ ! તારી જે ઈચ્છા હોય તે માગી લે હું આપીશ તે સાંભળી ‘હુ’ વિચારીને માગીશ.' એમ કહી કપિલ અશોક વનમાં જઇ યાગીની જેમ એકાન્તે એક ચિત્તો ચિ'તવન કરવા લાગ્યા ‘જો એ માષા સુવણુ માગુ તો તેનાથી માત્ર અન્નવસ્ત્રાદિક મળે, માટે રાજા પાસેથી સા સાનૈયા માંગી લઉ, લેાભમાં પડયા પછી ઘેાડી યાચના શા માટે હાય ?” વળી વિચાર્યું કે, સૈા સામૈયાથી કાંઇ વાહન વિગેરેની સમૃદ્ધિ ન થાય, માટે ઈષ્ટ અર્થ ની સિદ્ધિને માટે એક હજાર સાનૈયા માગી લઉં.' વળી વિચાર્યું કે, એક હજાર સાનૈયાથી મારાં કરાંઓના વિવાહાર્દિક ઉત્સવ શી રીતે થાય, એક લાખ સાનૈયા માગી લઉ', કેમકે હુ' યાચના કરવામાં ચતુર છું.' વળી ચિંતવ્યુ કે, ‘એક લાખ સાનૈયાથી મારા મિત્રો અને સગાં સ'ખ'ધીઓના તેમજ દીનજનાના ઉદ્ધાર શી રીતે થાય, માટે એક ક્રાડ અથવા હજાર ક્રોડ સાનૈયા માગી લઉં.’ આવું ચિંતવન કરતા કેાઈ શુભ કના ઉયથી તેને શુભ પરિણામવાળી બુદ્ધિ ઉત્પન્ન થઇ બુદ્ધિ : કર્માનુસારિણી છે.' તે પાછે વિચારવા લાગ્યા કે અહા ! એ માષા સુવર્ણથી મને જે સ'તોષ હતો, ને સ'તોષ અત્યારે કાટી સામૈયાની પ્રપ્તિના વિચા રમાં પડી જવાથી જાણે ભય પામ્યા હોય તેમ મને છેડી દીધા જણાય છે. હું અહી વિદ્યા મેળવવાને માટે આવ્યા, તેમાં મને આવું દુર્વ્યસન થયું, તે સાગર પ્રત્યે જવાની ઇચ્છાવાળા હિમાલયનીય તેના જેવુ થયુ છે. મારા જેવા અધમમાં ગુરૂનુ` જ્ઞાનદાન, તે સ્થળમાં કમળ રેાપવા જેવુ' છે, કેમકે મેં અકુલીનને યાગ્ય એવુ એક નીચ દાસીનુ પણ દાસપણું કર્યું છે. પણ હવે આવા મહા માઠા વિષયાથી સર્યુ” આ પ્રમાણે વિચારતાં તે પરમ સવેગ પામ્યા અને તત્કાળ જાતિસ્મરણુ ઉત્પન્ન થતાં તે સ્વય બુદ્ધ થયા. તરતજ પેાતાની મેળે તેણે કેશના લેાચ કર્યા અને દેવતાએ રજોહરણ તથા મુખવસ્ત્રિકા વિગેરે તેણે ગ્રહણ કર્યા તે રાજાની પાસે આવ્યા એટલે રાજાએ પૂછ્યું કે, ‘કહા, શું વિચાયુ ?’ પછી તેમણે પોતાના મનારથના વિસ્તાર સંભળાવી કહ્યું કે
૧૭૮
यथा लामस्तथा लाभो लोभः प्रवर्द्धते । द्विमाष्या चितित कार्य, कोटत्यापि हि निष्टित ।। '
જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લાભ થાય છે, અર્થાત્ લાભવડે લાભ વૃદ્ધિ પામે છે, જુઓ એ માષા સૂવર્ણથી ચિંતવેલું કાય કાટી સોનૈયાથી પણ પૂરૂં થયુ નહી. રાજા વિસ્મય પામીને ઓલ્યા કે, “હું તમને કાટી સાનૈયા આપીશ, માટે વ્રતને છેડી દો અને ભાગ ભાગવા, કેમકે વ્રતના ફળને માટે કોઇ જામીન નથી” કપિલ મુનિ ખોલ્યા કે, હું