________________
સ ૪ થા
તિલના છેડવા ફળશે કે નહી' ?' ભવિતવ્યતાને યાગે પ્રભુ પાતે જ મૌન છેડીને ખેલ્યા, હે ભદ્રે ! એ તિલના છેાડ ફળિત થશે. પુષ્પના સાત જીવ જે ખીજા છેાડમાં રહેલા છે, તે ચવીને આજ છેડમાં તિલની સિગમાં તેટલા જ તિલપણે ઉત્પન્ન થશે.' પ્રભુના આ પ્રમાણેનાં વચન પર ગોશાળાને શ્રદ્ધા ન આવવાથી તેણે તે તિલના ભાથાંને માટી હાથેથી ઉખેડીને ખીજે મૂકી દીધું. તે વખતે ‘પ્રભુની વાણી અસત્ય ન થાએ’ એવુ ધારીને નજીક રહેનારા કોઈ દેવતાએ તરત જ ત્યાં મેઘની વૃષ્ટિ વિષુવી, તેથી ત્યાંની જમીન અને તે તલનું ભાથુ' જરા આ થયું. તેવામાં તે પ્રદેશમાં કોઇ ગાય નીકળી, તેની ખરીથી તે ભાથું દખાયુ', એટલે તે આ ભૂમિમાં પેશી ગયું', પછી પૃથ્વી સાથે મળી જવાથી સજ્જડ થયું. અનુક્રમે તેના મૂળ ઊડા ગયા અને નવા અંકુરા ઉત્પન્ન થયા. અનુક્રમે તેની સી`ગમાં પ્રભુએ કહ્યા પ્રમાણે પુષ્પના સાત જીવા તિલપણે ઉત્પન્ન થયા અને વધવા લાગ્યા. ભગવંત ત્યાંથી દુષ્ટ બુદ્ધિવાળા અને પોતાને પ્રભુનો ખરા ભક્ત માનતા ગાશાળા સહિત ક્રૂગ્રામે ગયા.
૫૦
હવે ચંપા અને રાજગૃહી નગરીની વચ્ચે ધનથી પૂર્ણ અને મહીમંડળમાં મંડનરૂપ ગૌમર્ નામે એક ગામ છે. તેમાં ગેાશખી નામે એક આહીરપતિ કૌટુ બી (કણબી) રહેતો હતો. તેને અશ્રુમતી નામે એક વધ્યા સ્ત્રી હતી, કે જે તેને અતિ વલ્લભ હતી. તે ગામની નજીક ખેટક નામે એક ગામ હતું. તે ગામ ચારલાકાએ આવીને ભાંગી નાંખ્યું અને ઘણા લાકોને બંદી તરીકે પકડવા તે સમયે વેશિકા નામની કોઈ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યા. તેના પતિ હણાયેલ હાવાથી તેને સ્વરૂપવતી જાણીને ચોરલાકએ સાથે લીધી. પ્રસવ રાગથી પીડિત એવી તે સ્ત્રી વૃષભ જેવા દુર્દા'ત અને વેગે ચાલતા ચારલેાકાની સાથે હાથમાં બાળકને લઈને ચાલી શકી નહીં. ત્યારે ચારા મેલ્યા કે, ‘અરે સ્ત્રી ! જો તું જીવવાને ઇચ્છતી હોય તો મૂત્તિમાનૢ વ્યાધિ જેવા આ ખાળકને છેડી દે.’ પછી તે વેશિકા બાળકને એક વૃક્ષ તળે મૂકી દઈને ભય પામી છતી ચારલેાકાની સાથે ચાલી, “ સર્વ લોકોને પ્રાણથી વિશેષ ખીજુ કાંઈ પણ પ્રિય નથી.’’ પ્રાત:કાળે પેલો ગાશ`ખી કણબી ત્યાં આવ્યા, તેણે એ બાળકને જોયા. તેને સ્વરૂપવાન જોઇને તેણે ગ્રહણ કર્યા, અને ઘેર આવી પાતાની પત્નીને પુત્ર તરીકે રાખવા અર્પણ કર્યાં. “અપુત્રીઆએને બીજાના પુત્ર પણ અતિ વહાલા લાગે છે.” પછી તે બુદ્ધિમાન્ કણબીએ એક મેઢાને મારી તેના રૂધિરથી બાળકને ખરડીને અને પોતાની પત્નીને સૂતિકાના વેષ પહેરાવીને લેાકામાં એવી વાત ફેલાવી કે, ‘મારી સ્ત્રીને ગૂઢગ હતા, તે આજે પુત્રના પ્રસવ થયા છે.’ આમ કહીને તેણે લેાકેામાં મહાત્સવ પ્રવર્તાવ્યા. અહી તે બાળકની માતા વેશિકાને જે ચારલેાકેા લઇ ગયા હતા, તેણે ચંપાપુરીના ચૌટામાં વેચવાને માટે ઉભી રાખી, તેને પેાતાના ધધાને ચેાગ્ય ધારીને કોઇ વેશ્યાએ ખરીદ કરી. પછી તે વેશ્યાએ તેને ગણિકાના બધા વ્યવહાર શીખવાડયા. અનુક્રમે રૂપથી અપ્સરાને પણ તિરસ્કાર કરે તેવી તે વેશિકા એક પ્રખ્યાત ગણિકા થઈ પડી, તે વેશિકાના પુત્ર ગેાશખિક કણબીને ઘેર યુવાન થયા. એક વખતે તે મિત્રાની સાથે ઘીનું ગાડું વેચવાને માટે ચ'પાનગરીમાં આવ્યા. ત્યાં નગરજનાને ચતુર રમણીએની સાથે વિલાસ કરતા જોઇ તે પણ વિલાસ કરવાની ઇચ્છાથી ગણિકાઓના પાડામાં ગયા. ત્યાં બીજી વેશ્યાએમાં રહેલી પેાતાની માતા વેશિકાને તેણે જોઇ, એટલે તેની સાથે રમણ કરવાની તેની ઈચ્છા થઈ. અજ્ઞાન મનુષ્ય પશુ જેવા જ હોય છે.” પછી તેણે તત્કાળ તેને એક આભૂષણ આપ્યું અને રાત્રે સ્નાન વિલેપનાદિ કરીને તેણીના ઘર તરફ ચાલ્યો. માર્ગે જતાં
"C