________________
૭૪
સ ૫ મા
એમ કહી, આહુતી મર્યાદાને પાળી, પ્રભુ પાદીઠ યુક્ત પૂર્વ સિ`હાસન ઉપર બેઠા. ભક્તિવાળા દેવતાઓએ પ્રભુના મહિમાથી જ બીજી ત્રણે દિશાએમાં પ્રભુના પ્રતિરૂપ કર્યા. તે અવસરે સર્વ દેવતાઓ તથા મનુષ્ય વિંગેરે ચાગ્ય દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી પ્રભુના વદનને નિરખતાં પેાતાતાને ચાગ્ય સ્થાને બેઠા. પછી ઇંદ્રે ભક્તિથી શમાંચિત શરીરે પ્રભુને નમી અંજલિ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરી.
હે પ્રભુ ! લાવણ્યથી પવિત્ર શરીરવાળા અને નેત્રને અમૃતાંજન રૂપ એવા તમારે વિષે મધ્યસ્થપણું રાખવું તે પણ દોષને માટે છે તા દ્વેષ રાખવાની તે વાર્તા જ શી કરવી? કાપાદિકથી ઉપદ્રવ પામેલાએ (ક્રેાધી વિગેરે) તે પણ તમારા પ્રતિપક્ષી છે’ એવી લેાકવાર્તા શુ વિવેકી લાકો કરે છે ? અર્થાત્ નથી કરતા. તમે વિરક્ત છે તેથી જો રાગવાન્ તમારા વિપક્ષી હોય તો તે વિપક્ષ જ નથી; કેમ કે સૂર્યના વિપક્ષી શું ખજુએ હોઇ શકે ? લવસત્તમ (અનુત્તરવાસી)દેવતાએ પણ તમારા યાગને ઇચ્છતા છતાં તેને પામતા નથી તા ચાગમુદ્રા વિનાના બીજાઓની તા વાર્તા જ શી કરવી ? હે સ્વામી ! અમે તમારા જેવા નાથના શરણને જ અંગીકાર કરીએ છીએ, તમને જ સ્તવીએ છીએ અને તમારી જ ઉપા સના કરીએ છીએ. તમારા સિવાય બીજો કેાઈ ત્રાતા નથી, તેથી કયાં જઈ ને કહીએ અને શું કરીએ ? પેાતાના આચારવડે જ મલીન અને પરને છેતરવામાં જ તત્પર એવા બીજા દેવાથી આ જગત ઠગાય છે, અહા ! તેના પાકાર કેાની આગળ કરીએ ? નિત્યમુક્ત કહેવરાવનારા, છતાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવામાં ઉદ્યત થનારા અને તેથી જ વધ્યા સ્ત્રીના બાળક જેવા દેવાના કર્યા સચેત પુરૂષ આશ્રય કરે ? હે દેવ ! બીજા કેટલાક મૂઢ પુરૂષો ઉત્તરપૂર્તિ કરનારા અને વિષયે દ્રિયાવડે દુરાચાર કરનારા દેવતાએથી તમારા જેવા દેવાધિદેવના નિન્હેવ કરે છે, તે કેવા ખેદની વાત ? અહા ! કેટલાક ઘરમાં રહીને ગજના કરનારા મિથ્યાત્વીએ આ બધુ આકાશપુષ્પવત્ છે એવી ઉત્પ્રેક્ષા કરીને અને તેનું કાંઈક પ્રમાણ કલ્પીને દેહ અને ગેહમાં આનંદ માનતા રહે છે. કામરાગ અને સ્નેહરાગનુ નિવારણુ કરવુ તે તા સહેજે ખની શકે તેવુ' છે, પણ દૃષ્ટિરાગ તા એવા અતિ પાપી છે કે જે સત્પુરૂષોને પણ ઉચ્છેદન કરવા મુશ્કેલ પડે છે. હે નાથ ! પ્રસન્ન મુખ, મધ્યસ્થ દૃષ્ટિ અને લોકને પ્રીતિ ઉપજાવનારૂ' વચન-એ બધુ તમારામાં અત્યંત પ્રીતિના સ્થાન રૂપ છતાં મૂઢ લેાકેા વૃથા તમારાથી ઉદાસ રહે છે. કર્દિ વાયુ સ્થિર રહે, પર્વત દ્રવે અને જળ જાજવલ્યમાન થાય, તથાપિ રાગાદિકવડે ગ્રસ્ત થયેલા પુરૂષા કદિ પણ આપ્ત થવાને ચગ્ય નથી.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈંદ્ર વિરામ પામ્યા પછી પ્રભુએ સર્વ ભાષામાં સમજાય તેવી વાણીથી નીચે પ્રમાણે દેશના આપી.
“અહા ! આ સંસાર સમુદ્રની જેવા દારૂણ છે, અને તેનુ કારણ વૃક્ષના બીજની જેમ કર્મ જ છે. પોતાનાજ કરેલા કર્માંથી વિવેક રહિત થયેલા પ્રાણી કુવા ખાદનારની જેમ અધાતિને પામે છે અને શુદ્ધ હૃદયવાળા પુરૂષ પોતાનાજ કથી મહેલ ખાંધનારની જેમ ઉર્ધ્વ ગતિને પામે છે. કર્માંના ખ'ધનુ કારણ એવી પ્રાણીની હિંસા કર્દિ પણ કરવી નહીં. હમેશાં પેાતાના પ્રાણની જેમ બીજાના પ્રાણની રક્ષામાં તત્પર રહેવુ. આત્મપીડાની જેમ પર જીવની પીડાને પરિહરવાને ઇચ્છતા પ્રાણીએ અસત્ય નહિ ખેલતાં સત્યજ ખેલવુ. માણસના બહિ:પ્રાણ લેવા જેવુ' અદત્ત દ્રવ્ય કદિ પણ લેવું નહીં, કારણ કે તેનુ દ્રવ્ય હરવાથી તેના વધ કરેલાજ કહેવાય છે. ઘણા જીવાનુ ઉપમન કરનારૂં મૈથુન ક્રિ પણ સેવવુ' નહી.. પ્રજ્ઞ પુરૂષ પરબ્રહ્મ (માક્ષ)ને આપનારૂ' બ્રહ્મચર્ય જ ધારણ કરવું. પરિગ્રહ ધારણ કરવા નહી, ઘણા પરિગ્રહને લીધે અધિક ભારથી બળદની જેમ પ્રાણી વિધુર થઈને