________________
તપ્રદીપિકાકાર થિસૂખાથાય (ઈ. સ. ૧૧૨૦-૧૨૨૦)
ચિસ્ખા યાર્યના પ્રાચાર્ય તત્વશુદ્ધિકાર જ્ઞાનધન હતા અને તેમના ગુરુ નાનેરમ હતા. તેમને માટે ચિસુખ તરપ્રદીપિકાને અંતે “ગોડેશ્વરાચાર્ય' વિશેષણ પ્રયોજે છે. આ જ્ઞાને તમ નક્કમ્યસિદ્ધિ અને ઇષ્ટસિદ્ધિની વ્યાખ્યા લખનાર ચેલદેશીય શામથી જુદા છે. ચિસુખના ગુરુ જ્ઞાનત્તમે ન્યાયસુધા અને શાનસિદ્ધિ નામના ગ્રંથો લખ્યા હતા એમ તત્તપ્રદીપિકામાથી જ્ઞાત થાય છે. સિદ્ધાન્તલેશસંગ્રહમાં ન્યાય સુધાને ઉલ્લેખ છે. તત્વપ્રદીપિકાવ્યાખ્યા આદિ પિતાના ગ્રંથમાં સુખ પ્રકાશ ચિસુખને નમસ્કાર કરે છે તેથી સુખપ્રકાશ ચિસુખના શિષ્ય હતા એમ નિશ્ચિત કહી શકાય. આનંદગિરિના દીક્ષા બુર શ્રદ્ધાનંદ પણ ચિસુખના શિષ્ય હતા. ચિસુખના ગ્રંથ :
(૧) આધકરણ-મ-જરી (“Journal of Oriental Research', Madras, vs. vમાં મુદ્રિતી–બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય પ્રમાણે અધિકરણની સંખ્યા અને તેમના અર્થ દર્શાવ્યા છે.
(૨) અધિકરણ સગતિ Journal of Oriental Research, vol. vમાં મુદ્રિત),
(૩) અભિપ્રાયપ્રકાશિકા (અમુકિત, શરૂઆતને ભાગ મળતો નથી)-મંડન મિશ્રકૃત બ્રહ્મસિદ્ધિની વ્યાખ્યા,
() ખરડનભાવપ્રકાશિકા-શ્રી હર્ષકૃત ખ૭નખડખાઘની વ્યાખ્યા (ચખોબામાં અંશતઃ મુદ્રિત),
(૫) તત્ત્વપદીપિકા-સમવય, અવિરોધ, સાધન, લ નામના પરિચ્છેદોવાળે આ ગ્રંથ અવતના સિદ્ધાન્તોનું રક્ષણ કરે છે અને તેમનું વ્યાખ્યાન કરે છે. તેના પર સુખપ્રકાશકૃત ભાવદ્યોતનિકા અને પ્રત્યફસ્વરૂપકૃત નયનપ્રસાદિની એ બે વ્યાખ્યાઓ છે. (નિર્ણય સાગરમાં તેમજ વડદશન પ્રતિ ઠાન, વારાણસી દ્વારા પ્રકાશિત),
(૬) ન્યાયમકરન્દટીકા : આન દબોધકૃત ન્યાયમકરંદની વ્યાખ્યા. આનંદબોધ બ્રહ્મપ્રકાશિકાનું ખંડન કરે છે એમ ચિસુખે બતાવ્યું છે (પ. ૧૪૬) ખાંબા મુદ્રણાલય માં મુદ્રિત),
(૭) પ્રમાણરત્નમાલાવ્યાખ્યા : આનંદધની કૃતિ પ્રમાણરત્નમાલાની માખ્યા (“બ્રહ્મવિદ્યા' પત્રિકામાં પ્રકાશિત),
(૮) ભ વતવપ્રકાશિકા–સુરેશ્વરકૃત નક્કમ્યસિદ્ધિની વ્યાખ્યા (અમુદ્રિત). (૯) ભાવદ્યોતનિકા (અથવા તે યદીપિકા) –પંચપાદિકાવિવરણની વ્યાખ્યા,
(૧૦) ભાગ્યભાવપ્રકાશિકા–અધ્યાસભાષ્ય સુધીની બ્રહ્મસત્રશ કરભાષ્યની વ્યાખ્યા (અમુદ્રિત),
(૧૧) વેદાંતસિદ્ધાન્તકારિકામ-જરી (અમુદ્રિત), (૧૨) વિષ્ણુપુરાણવ્યાખ્યા,
બ્રહમતુતિ અને સદ્દનસંગ્રહ ચિસુખની કૃતિઓ મનાય છે, પણ તેને માટે પ્રમાણુ નથી,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org