________________
(૧૩) વિવરણપ્રમેયસ ગ્રહ-સિદ્ધાન્તલેશસંગ્રહમાં આ ગ્રંથને વિવરણપન્યાસ કહ્યો છે; તે પુખ્યપાદિકાવિવરણના પ્રતિપાદ્યોના સંગ્રહરૂપ છે (વિજયનગર સંસ્કૃતમાલામાં મુદિત),
(૧૪) સર્વદશનસ ગ્રહ, (૧૫) પરાશરમાધવ, (૧૬) કાલમાધવ,
(૧૭) શંકરદિગ્વિત્યકાવ્ય-એમ મનાય છે કે આ ગ્રંથ વિદ્યારણ્યની કૃતિ નથી પણ અભિનવ કાલિદાસની છે, (૧૮) સંગીતસાર.
ન્યાયન્દ્રિકાકાર આનંદપૂર્ણ (ઈ.સ. ૧૨૭૫–૧૯૫૦)
આનંદપૂણનું બીજુ નામ વિદ્યાસાગર હતું. તેઓ અભયાનંદના શિષ્ય હતા એમ તેમની કૃતિઓમાં કરેલી સ્તુતિઓ પરથી જણાય છે. બૃહદારણ્યકોપનિષદભાષ્યવાર્તિકની વ્યાખ્યા ન્યાયકપલતિકામાં ગર તગિરિને નમસ્કાર કર્યા છે તેથી એમ કહી શકાય કે કતગરિ તેમના દીક્ષાગુરુ હતા અને અભયાનંદ વિદ્યાગુરુ. તેઓ મેકર્ણક્ષેત્રના નિવાસી હતા અને વ્યાકરણના પણ પ્રકાંડ પંડિત હતા એમ ન્યાય, દ્વિકાની વ્યાખ્યા ન્યાયપ્રકાશિકામાં સવરૂપાનંદનું કથન છે “રેન દયાઝરળાટવી કુરતી સંસ્કારિતા છીયા' તેના પરથી જણાય છે. ડો. વી. રાધવનું માને છે કે આનંદપૂર્ણ ૧૩૫૦) કામદેવ ભૂપાલના સમકાલીન હતા (જુઓ “ Annals of Oriental Research, Madras vol. Iv, Part1). શ્રી તેલંગે મહાવિદ્યાવિમવનની ભૂમિકામાં એવું પ્રતિપાદિત કર્યું છે કે આનંદપૂર્ણ સમય ઈ. સ. ૧૫૬૯-૧૬૦૦ હતે. કૃતિઓ :
(૧) ખંડનફક્કિકાવિભજન અથવા વિદ્યાસાગરીશ્રીહર્ષકૃત ખંડનખંડખાદની વ્યાખ્યા (ચૌખાંબામાં અને દર્શન પ્રતિષ્ઠાન, વારાણસી દ્વારા પ્રકાશિત).
(૨) ટીકારત્ન–પંચપાદિકાવિવરણની વ્યાખ્યા (અમુદ્રિત),
(૩) ન્યાયચંદ્રિકા (અમુદ્રિત –તેને સિદ્ધાન્તલેશ ગ્રહમાં ઉલ્લેખ છે. તેમાં ચાર પરિચ્છેદ છે. ન્યાય, વૈશેષિક, મીમાંસા આદિના મતનું ખંડન કરી પ્રેમ ના લક્ષણનું પ્રતિપાદન કર્યું છે. તેના પર સ્વરૂપાન દકૃત “ન્યાયપ્રકાશિકા' નામની વ્યાખ્યા છે.
(૪) ન્યાયકલ્પલતકા–બહદારણ્યકભાષ્યવાસ્તિકની વ્યાખ્યા છે. (તિરુપતિ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા પ્રકાશિત),
(૫) બૃહદારણ્યક વ્યાખ્યા–આ ગ્રંથ ઉપલબ્ધ નથી. પણ પ્રબોધચન્દ્રોદયની ચ દ્રિકા વ્યાખ્યામાં નિર્ણયસાગર, પૃ. ૨૦૪) નન્દિલોપમત્રિશેખરનું કથન છે – “વ્હારમાથે મ9%ારે વિશાલાજીતાડવાતH' તે પરથી આવી કૃતિ હશે એમ કહી શકાય, સિવાય કે ઉપયુક્ત બહદારણ્યકભાષ્યવાસ્તિકવ્યાખ્યા માટે જ આવો પ્રયોગ કર્યો હોય.
(૬) પચ્ચપાદિકા–વ્યાખ્યા (અમુદ્રિત), (૭) ભાવશુદ્ધિ (–બ્રહ્મસિદિના વ્યાખ્યા), (૮) સમન્વયસૂત્રવૃત્તિ; (૯) ન્યાયસારવ્યાખ્યા (વ્યાખ્યાન),
(૧૦) પુરુષાર્થબોધ, (૧૧) પ્રક્રિયામજરી (કાશિકારિ વ્યાખ્યા), (૧૨) મોક્ષધર્મવ્યાખ્યા,
હાવિદ્યાવિહબનવ્યાખ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org