Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
२०
શ્રી શત્રુંજય સૌરભ
જેમ સાંભળ્યે તેમજ મે' કહ્યો છે. ઉક્ત સ્તવન ભાવથી ભણનાર, સાંભળનાર અને સંભારનાર ભવ્યેાને તેના પ્રભાવે દ્રવ્ય-ભાવ શત્રુને જય કરવાનું સામર્થ્ય શીઘ્ર પ્રાપ્ત થાઓ ! ૩૯
પ્રકરણ ૩ જુ
શ્રી શત્રુંજય તીના સત્તર ઉદ્ધારનું વર્ણન.
આજ
શ્રી ઋષભદેવ ભગવાનના વારાથી માંડીને સુધીમાં પવિત્ર શ્રીશત્રુંજય તીર્થાંના સેાળ મેાટા ઉદ્ધાર થયા અને પાંચમા આરાને છેડે સત્તરમા ઉદ્ધાર થશે તે કાણે કરાવ્યા અને કાણુ કરાવશે તેની ટૂંક વિગત નીચે મુજબઃ—
સત્તર ઉલ્હારનું ટુંકું વિવરણ
૧ લેાઃ—મનુષ્ય લેાકમાં ૧૫ ક ભૂમિએ છે. કે જ્યાં ઉત્પન્ન થયેલા મનુષ્યા મેાક્ષ માગની આરાધના કરી શકે છે. તે કમ ભૂમિની અંદર મેાક્ષ માર્ગની આરાધના કરવામાં પરમ આલંબન ભૂત શ્રી સિદ્ધાચલતી આ એક કમ ભૂમિમાં છે. તેને લીધે જ આ ભરતક્ષેત્ર સક ભૂમિમાં મુખ્યપણાને પામેલ છે. આ ગિરિરાજની ઉપર આ અવસર્પિણી કાળમાં પ્રથમ શ્રી ભરત ચક્રવતી શ્રી નાભિગણધરની સાથે પધાર્યા, અને તેમણે તેમના પિતા શ્રી ઋષભદેવ સ્વામીના સદુપદેશથી પ્રથમ ઉદ્ધાર કર્યાં, આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org